1. Home
  2. ગુજરાતી
  3. અળસી ખાવાથી થાય છે અનેક ફાયદાઃ- જાણો તેના ઔષધિય ગુણો
અળસી ખાવાથી થાય છે અનેક ફાયદાઃ- જાણો તેના ઔષધિય ગુણો

અળસી ખાવાથી થાય છે અનેક ફાયદાઃ- જાણો તેના ઔષધિય ગુણો

0
  • અળસીમાં સમાયેલા છે અનેક ગુણઘર્મો
  • અળસી મુખવાસ તરીકે ખાસ ઉપયોગમાં લેવાય છે

અળસી એક ખુબ જ ફાયદાકારક ઓષધિ છે સામાન્ય રીતે તેનો ઉપયોગ મુિખવાસ તરીકે થાય છે, અળસીમાં રહેલું ઓમેગા-3 એસિડ હ્રદય માટે ફાયદાકારક સાબિત થાય છે. એક ચમચી અળસીમાં 1.8 ગ્રામ ઓમેગા-3 મળે છે. તો હવે ચિવારો એક ચમચી અળસી ખાવાથી આટલા ગુણો મળતા હોય તો રોજ અળસીનું સેવન કરવાથી કેટકટલાક ફાયદાઓ થતા હશે.

જાણો અળસીમાં રહેલા ગુણઘર્મો અને તેને ખાવાથી થતા ફાયદાઓ

  • અક અભ્યાસ પ્રમાણે એળસીનું સેવન કરવાથી બ્રેસ્ટ કેન્સર, પ્રોસ્ટેટ કેન્સર અને કોલોન કેન્સરથી બચાવવામાં મદદરુપ નિવડે છે.
  • આ સાથે જ અળસી ખાવાથી પ્રાચન ક્રિયા મજબુત બને છે
  • અળસી ખાવાથી શરીરમાં થતી બળતરામાં ઘણી રહાત થાય છે
  • અળસી હ્દયની સ્પીડને સામાન્ય રાખવામાં મદદરુપ સાબિત થાય છે
  • અળસીમાં રહેતો ઓમેગા -3 આપણા શરિર માટે ખુબ જ જરુરી હોય છે
  • અળસીથી  વાળ ખરતાં અટકે  છે.
  • જો તમારું વજન વધી ગયું છે તો તેના ડાયેટમાં તમે અળસીનું સેવન કરી શકો છો.
  • અળસીના બીજમાં વિટામિન્સ અને મિનરલ્સ હોય છે, જે બધા રોગોનો રામબાણ ઈલાજ કરે છે.
  • અળસીના બી ખાવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે.
  • જો કે અળસીના  વધુ પડતાં સેવનથી લૂઝ મોશનની ફરીયાદ રહે છે
  • . જો તમને કબજિયાતની તકલીફ હોય અથવા સ્ક્લેરોદર્માની સમસ્યા હોય તો અળસીનું સેવન બિલકુલ ન કરવું જોઈએ
  •  અળસી શરીરમાં એસ્ટ્રોજનની માત્રામાં વધારો કરે છે.જેથી તેનું વધુ પડતું સેવન ન કરવું જોઈ
  • અળસી શરીરને ઊર્જા અને સ્ફૂર્તિ પૂરી પાડે છે.
  • કેન્સરરોધી હોર્મોન્સની સક્રિયતા વધારે છે.
  • લોહીમાં શર્કરા તથા કોલેસ્ટ્રોલની માત્રા ઓછી કરે છે.
  • સાંધાના દર્દમાં રાહત આપે છે.
  • હાઈ બ્લડપ્રેશરને કન્ટ્રોલ કરે છે.
  • અળસી ત્વચાને સ્વસ્થ રાખે છે અને ડ્રાયનેસ દૂર કરી એગ્ઝિમાથી બચાવે છે.
  • અળસી શરીરમાં સારા કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે છે અને ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરે છે.

સાહિન-

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published.