Homeગુજરાતીગુજરાતધોલેરામાં સોલાર પાર્કની યુ.કે.ના નાયબ વડાપ્રધાન એન્જેલા રેનરે મુલાકાત લીધી

ધોલેરામાં સોલાર પાર્કની યુ.કે.ના નાયબ વડાપ્રધાન એન્જેલા રેનરે મુલાકાત લીધી

અમદાવાદઃ યુકેના નાયબ વડાપ્રધાન એન્જેલા રેનર હાલ ભારતની મુલાકાતે છે દરમિયાન તેઓ ગુજરાતમાં આવ્યા હતા.યુ.કે.ના શેડો નાયબ વડાપ્રધાન અને લેબર પાર્ટીના ડેપ્યૂટી લીડર એન્જેલા રેનર અને અન્ય ડેલિગેટ્સે ધોલેરામાં સ્થિત સોલાર પાર્કની મુલાકાત લીધી હતી.

સોલાર પાર્કની મુલાકાત દરમિયાન એન્જેલા રેનરે સોલાર પાર્કથી ઉત્પન્ન થતી વીજળી, ટેકનિકલ બાબતો સહિત સોલાર પાર્કની સમગ્ર કામગીરીની માહિતી મેળવી હતી. તેમજ આ અંગે અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી હતી.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img