Homeગુજરાતીઅભિનેતા ફરદીન ખાનની 11 વર્ષ બાદ ફરી ફિલ્મમાં વાપસી - અપકમિંગ ફિલ્મ...

અભિનેતા ફરદીન ખાનની 11 વર્ષ બાદ ફરી ફિલ્મમાં વાપસી – અપકમિંગ ફિલ્મ ‘વિસ્ફોટ’ માટે જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન જોવા મળ્યું

  • 11 વર્ષ બાદ ફરદિન ખાનની ફિલ્મમાં વાપસી
  • વિસ્ફોટ ફિલ્મ માટે જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન  કર્યું

એક સમયના  જાણીતા અભિનેતા ફરદીન ખાન કે જેમણે બોલિવૂડમાં અનેક સારી ફિલ્મો આપી હતી, જો કે છેલ્લા 11 વર્ષથી તેઓ ફિલ્મી દુનિયાથઈ દૂર રહેલા જોવા મળ્યા છે,ત્યાર બાદ હવે તેઓ ફિલ્મી દુનિયામાં ફરી પરત ફરી રહ્યા છે,આ સાથે જ તેઓ તેમની ફઇટ બોડી પર ખાસ ધ્યાન આપી રહ્યા છે.તાજેતરમાં જ તેમના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે,આ ફોટોઢના ઘણા વખાણ કરવામાં આવી રહ્યા છે.

ફોટોમાં જોઈ શકાય છે કે ફરદિન ખાનને જબરદસ્ત ટ્રાન્સફઓર્મેશન કર્યું છે,પહેલા તેમનું વેઈટ ઘધણું હતું પરંતુ હવે તેઓ ફિટ બોડીમાં જોવા મળી રહ્યા છે,તેઓ વિતેલા ગુરુવારના રોજ તેમની અપકમિંગ ફિલ્મ વિસ્ફોટની પુજા મૂર્હતમાં સામેલ થવા પહોંચ્યા હતા તે સમયે તેમના ઘણા ફોટોઝ ક્લિક કરવામાં આવ્યા જે હાલ સોશિયલ મીડિયામાં ઘૂમ મચાલી રહ્યા છે.

\

 

ફરદીન ખાન આ ફોટોમાં સફેદ શર્ટ અને ડેનિમમાં ડેશિંગ જોવા મળી રહ્યા છે. આ દરમિયાન તેઓ હસતા ચહેરે પોઢ આપી રહ્યા છે. ફરદીન વિશે બધા જાણે છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં તેના વધેલા વજનને કારણે તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. હવે તેના આશ્ચર્યજનક પરિવર્તનને જોઈને કોઈ ચોંકી ઉઠ્યા છે. હવે ફરદીન ખાનના ઘણા ફોટો વાયરલ થી રહ્યા છે. જેના પર બોલીવુડ પ્રેમીઓ અને યૂઝર્સ પોતાની અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

તેમણએ 16 મહિનાની અંદર 18 કિલો વેઈટ લોસ કર્યો છે, આ ફિલ્મ વિસ્ફોટમાં ફરદીન ખાનની સાથે રિતેશ દેશમુખ પણ જોવા મળશે,આ ફિલ્મને કુલી ગુલાટી દ્વારા ડજિરેક્ટ કરવામાં આવી રહી છે,વર્ષ 2012મા આવેલી વેનેજુએલિયન ફિલ્મની રિમિક છે,ત્યારે હવે આટલા વર્ષો બાદ જોવું રહ્યું કે આ ફિલ્મ દ્વારા તે દર્શકોના દિલમાં પોતાનું સ્થાન બનાવી શકશે કે નહી

સંબંધિત લેખો

Most Popular