
શિયાળામાં તમારા લીપ્સની રાખો કાળજી, ઘરે બનાવો લીપ કેર માટેની આ ક્રિમ, લીપ્સ બનશે કોમળ
- હોઠને નરમ બનાવવા ઘરે બનાવો લિપ બામ
- ગુલાબ અને બીટની મદદથી બનાવો લિપ બામ
સામાન્ય રીતે શિયાળામાં હોઠ ફાટવાની કે સ્કિન નિકળવાની સમસ્યા ખૂબ હોય છે, આ માટે આપણે લીપગાડ કે વેસેલિનનો ઉપયોગ કરતા હોઈએ છીએ,જો કે આજે આપણે લિપ્સ માટેલીપબામ ઘરેજ બનાવતા શીખઈશું.આ નેચરલ લીપબામથછી હોટવની સ્કિન સારી રહે છે, હોઠ કોમળ અને લીસ્સા રહે છે અને ઠંડીથી તેને રક્ષણ પણ મળી રહે છે.
હોઠની ત્વચા અત્યંત નાજુક અને નરમ હોય છે, અને તેમાં તૈલીય ગ્રંથિઓ નથી હોતી, એટલે મોસમ અને વાતાવરણ બદલતાની સાથે જ આપણા હોઠ સુકાઈને ફાટવા લાગે છે. ફાટેલા હોઠોની ડેડ સ્કીન હટાવવા માટે અને તેને બીજી વાર નરમ બનાવવા આ લીપ બામ કારગાર સાબિત થાય છે. તમારું લીપ બામ તૈયાર છે. સુતા પહેલા તેને હોઠ પર લગાવો.આનાથી હોથ મુલાયમ બને છે,
આ રીતે ઘરે બનાવો લીપ બામ
- એક વાસણ લો તેમાં 2 ચમચી બીટની છીણ લો.
- ત્યાર બાદ તેમાં 4 ચમચી જેટલી વેસલીન નાંખો અને તેને પીગળાવો.
- ત્યાર બાદ તેમાં એક કપ જેટલી ગુલાબની પાંખડીઓ નાંખો.
- જ્યાં સુધી ગુલાબની પાંખડી ભૂરા રંગની ન થાય ત્યાં સુધી તેને ગરમ કરો.
- હવે ગેસ બંધ કરીને તેને મિક્સરમાં પીસી લો.
- ત્યાર બાદ એરટાઈટ સાફ ડબ્બીમાં ભરી દો.
tags:
lip bam