Homeગુજરાતીછેલ્લા 24 કલાકમાં કોરોના કેસોમાં 6.8 ટકાનો ઉછાળો- 1.72 લાખથી વધુ કેસ...

છેલ્લા 24 કલાકમાં કોરોના કેસોમાં 6.8 ટકાનો ઉછાળો- 1.72 લાખથી વધુ કેસ નોંધાયા

  • 24 કલાકમાં નોંધાયા 1.72 લાયકથી વધુ કેસ
  • ફરી કોરોનાના કેસોમાં સામાન્ય વધારો નોઁધાયો

 

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેર ચાલી રહી છે, છેલ્લા ઘણા સમયથી દેશમાં કોરોનાના કેસો વઘધટ થઈ રહ્યા છે ત્યારે  છેલ્લા 24 કલાકમાં કોરકોનાના કેસોમાં સામાન્ય વધારો નોંધવામાં આવ્યો છે

જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો 1 લાખ 72 હજાર 433 નવા કેસ નોંધાયા છે. સાથે જ, કોરોના કેસમાં 6.8 ટકાનો ઉછાળો નોંધાયો છે. દેશવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 167.87 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.

હાલમાં ભારતમાં કોરોનાના સક્રિય કેસ 15 લાખ 33 હજાર 921 જોવા મળે છે.જો  રિકવરી રેટની વાત કરીએ તો તે  હાલમાં 95.14 ટકા જોઈ શકાય છે. આ સાથે જ છેલ્લા 24 કલાકમાં 2 લાખ 59 હજારને 107 લોકો કોરોનાને માત આપી છે તેઓ સાજા થયા છે.તો બીજી તરફ  છેલ્લા 24 કલાકમાં કોરોનાના કારણે 1 હજાર 8 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img