Homeગુજરાતીગુજરાતરાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતજી સુરત આવશે

રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતજી સુરત આવશે

અમદાવાદઃ દક્ષિણ ગુજરાતના સુરતમાં અઠવા લાઈન્સ વિસ્તારમાં આવેલા પંડિત દીનદયાલ ઉપાધ્યાય ઈન્ડોર સ્ટેડિયમમાં આવતીકાલે તા. 27મી સપ્ટેમ્બરના રોજ સાંજના 4 કલાકે ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા આયોજીત અંગદાતા પરિવારોના સન્માન સમારંભ તથા ભારતીય ડાક વિભાગ દ્વારા અંગદાનને સમર્પિત વિશેષ કવરના અનાવરણનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતજી ઉપસ્થિત રહેશે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img