1. Home
  2. ગુજરાતી
  3. સોપોરમાં આજે વહેલી સવારથી ચાલી રહેલી અથડામણમાં એક આતંકી ઢેર, હજી પણ આતંકીઓ સંતાયેલા હોવાની શંકા, સર્ચ ઓપરેશન શરુ
સોપોરમાં આજે વહેલી સવારથી ચાલી રહેલી અથડામણમાં એક આતંકી ઢેર, હજી પણ આતંકીઓ સંતાયેલા હોવાની શંકા, સર્ચ ઓપરેશન શરુ

સોપોરમાં આજે વહેલી સવારથી ચાલી રહેલી અથડામણમાં એક આતંકી ઢેર, હજી પણ આતંકીઓ સંતાયેલા હોવાની શંકા, સર્ચ ઓપરેશન શરુ

0
Social Share
  • કાશ્મીરના સોપોરમાં આતંકી અને ચેના વચ્ચે વહેલી સવારથી અથડામણ
  • સેનાને મળી સફળતા એક આતંકી ઢેર કરાયો

શ્રીનગરઃ જમ્મુ -કાશ્મીરના સોપોરમાં મંગળવારે વહેલી સવારે ભારતીય સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરુ થઈ હતી,આજે વહેલી સવારથી ચાલી રહેલી અથડામણમાં સેનાને સફળતા મળી છે.

મળતી માહિતી પ્રમાણે સવારથી ચાલી હરેલા સંઘર્ષ બાદ સેનાએ ભારે જહેમત બાદ એક આતંકવાદીને ઢેર કર્યો હતો. બીજી તરફ હજી પણ બે-ત્રણ આતંકીઓને ઘેરી લેવામાં આવે તેવી શક્યતા છે.

જમ્મુ -કાશ્મીર પોલીસે કહ્યું કે સુરક્ષા દળોએ આતંકવાદીઓને ઘેરી લીધા છે અને આ સમયે આતંકવાદીઓ તરફથી ફાયરિંગ બંધ થઈ ગયું છે. સુરક્ષા દળો સંતાયેલા આતંકવાદીઓને શોધવા માટે સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code