Homeગુજરાતીઅનેક ડેટ ચેન્જ થયા બાદ હવે સાઉથની મોસ્ટ અવોઈડેટ ફિલ્મ KGF 2ની...

અનેક ડેટ ચેન્જ થયા બાદ હવે સાઉથની મોસ્ટ અવોઈડેટ ફિલ્મ KGF 2ની ફાઈનલ રિલીઝ ડેટ સામે આવી

  • કેજીએફ 2 એપ્લિની 14 તારીખે થશએ રિલીઝ
  • આ ફિલ્મ સિનેમાઘરોમાં દર્શકોને જોવા મળશે

મુંબઈઃ- સાઉથ સુપર સ્ટારની ફિલ્મો હવે સિનેમાઘરોમાં ઘૂમ મચાવી રહી છથે,સાઉથની ફઇલ્મોની હવે બોલબાલા જોવા મળે છએ ત્યાકે કેજીએફ બાદ આતુરતાથી દર્શકો કેજીએફ2ની રાહ જોઈ રહ્યા હતા ત્યારે હવે દર્શકોના ઈંતઝારનો અંત આવશે,

દેશભરમાં કોરોનાના વધતા કેસોને લઈને  આ પહેલા આ ફિલ્મની રિલીઝ ડેટમાં ઘણી વખત ફેરફારો થયા છે,જો કે હવે આ ફિલ્મ રિલીઝ કરવાની ડેટ ફાઈનલી સામે આવી ચૂકી છે,ફિલ્મ આ વર્ષે 14 એપ્રિલે સિનેમાઘરોમાં ધમાલ મચાવશે. આ ફઇલ્મ અનેક ભઆષાઓમાં રિલ્ઝઈ થવા જઈ રહી છે.કન્નડ, હિન્દી, તમિલ, તેલુગુ અને મલયાલમમાં વિશ્વભરમાં રિલીઝ થશે.

જો ફિલ્મની સ્ટાર કાસ્ટની વાત કરીએ તો અભિનેતા સંજય દત્ત અને રવિના ટંડન સાઉથની ફિલ્મોના સ્ટાર ગણાચા યશ સાથે સ્ક્રીન શેર કરતા જોવા મળશે. સંજય દત્તની આ ફિલ્મનો લૂક ગાઉ શેર કરવામાં આવ્યો હતો

ઉલ્લખનીય છે કે KGF 2નું ટ્રેલર પણ હજુ સુધી રિલીઝ કરવામાં આવ્યું નથી. દર્શકો ટ્રેલર માટે પણ આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે.જો ફિલ્મના નિર્દેશનની વાત કરીએ તો તે પ્રશાંત નીલે કર્યું છે. આ ફિલ્મ મેગાબજેટ ફિલ્મોમાંની એક ફિલ્મ છે જેનું બજેટ 100 કરોડ છે.

ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ KGF 2ના દક્ષિણ ભારતીય ભાષાઓના સેટેલાઇટ રાઇટ્સ ઝી ગ્રુપ દ્વારા ખરીદવામાં આવ્યા છે, ફિલ્મ KGFનો પહેલો ભાગ ડિસેમ્બર 2018માં આવ્યો હતો. આ ફિલ્મે તેની રિલીઝ સાથે જ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી હતી.એક્ટરને આ ફિલ્મ માટે એવોર્ડ પણ મળ્યો હતો અને કરોડોની આ ફિલ્મે કમાણ ીકરી હતી ત્યારે હવે ફિલ્મના બીજા પાર્ટને લઈને પણ આશાઓ સેવાઈ રહી છે કે ફિલ્મ સપુર ડુપર હીટ રહશે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular