1. Home
  2. મહિલા – Women

મહિલા – Women

મહિલાની મરજી વિરુદ્ધ ગર્ભાવસ્થા ચાલુ રાખી શકાય નહીં: સુપ્રીમ કોર્ટ

નવી દિલ્હી, 7 ફેબ્રુઆરી 2026: સુપ્રીમ કોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ મહિલા કે સગીરાને તેની મરજી વિરુદ્ધ ગર્ભાવસ્થા ચાલુ રાખવા માટે દબાણ કરી શકાય નહીં, કારણ કે પ્રજનન અધિકારોમાં સ્ત્રીનો નિર્ણય સર્વોપરી છે. અદાલતે 30 અઠવાડિયાની ગર્ભવતી સગીરાના કેસમાં શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપી સુરક્ષિત ગર્ભપાતની મંજૂરી આપી છે. આ […]

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2026ના બજેટને ‘ઐતિહાસિક’ ગણાવ્યું

નવી દિલ્હી, 01 ફેબ્રુઆરી 2026: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બજેટ 2026 ને “ઐતિહાસિક” ગણાવ્યું, જે મહિલા સશક્તિકરણ અને યુવા વિચારસરણીની શક્તિશાળી ભાવનાને પ્રતિબિંબિત કરે છે. તેમણે નવમી વખત બજેટ રજૂ કરવા બદલ નાણામંત્રી નિર્મલા સીતારમણની પ્રશંસા કરી. પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર ભારત અને ભારત-EU FTA ના ફાયદાઓ પર ભાર મૂક્યો, તેને “અપાર તકોનો રાજમાર્ગ” ગણાવ્યો. તેમણે માળખાગત સુવિધાઓ, જળમાર્ગો, […]

લખપતિ દીદીથી લઈને શી માર્ટ્સ અને ગર્લ્સ હોસ્ટેલ સુધી, બજેટ 2026 મહિલાઓ માટે ખાસ ભેટો

નવી દિલ્હી, 01 ફેબ્રુઆરી 2026: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં 2026-27 માટેનું બજેટ રજૂ કર્યું. હંમેશની જેમ, નાણામંત્રીના બજેટમાં મહિલાઓ માટે કેટલીક ખાસ ભેટોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. લખપતિ દીદી યોજના કેન્દ્ર સરકારે પણ લખપતિ દીદી યોજના ચાલુ રાખવાની જાહેરાત કરી છે. આ યોજના હેઠળ, મહિલા સ્વ-સહાય જૂથોને 5 લાખ સુધીની વ્યાજમુક્ત લોન આપવામાં […]

સવારે ખાલી પેટે નવશેકા પાણીમાં ઉમેરો આ વસ્તુઓ, શરીર માટે છે અમૃત સમાન; જાણો અદભૂત ફાયદા

આપણી સવારની શરૂઆત કેવી છે તેની સીધી અસર આપણા આખા દિવસના સ્વાસ્થ્ય પર પડે છે. મોટાભાગના લોકો દિવસની શરૂઆત ચા કે કોફીથી કરતા હોય છે, પરંતુ હેલ્થ એક્સપર્ટ્સના મતે જો તમે દરરોજ સવારે ખાલી પેટે નવશેકા પાણીમાં લીંબુ અને મધ ભેળવીને પીવો છો, તો તે તમારા શરીર માટે કોઈ ‘મેજિક ડ્રિંક’થી ઓછું નથી. લીંબુ વિટામિન-સીનો […]

ઉપવાસમાં કંઈક ચટાકેદાર ખાવું છે? ટ્રાય કરો આ ક્રિસ્પી ફરાળી મસાલા શક્કરિયા ચિપ્સ

સામાન્ય રીતે ઉપવાસ કે વ્રત હોય ત્યારે આપણા મગજમાં બટેટાની સૂકી ભાજી, સાબુદાણાની ખીચડી કે રાજગરાનો શીરો જ આવે છે. વારંવાર એકનું એક રૂટિન ફરાળ ખાઈને કંટાળો આવવો સ્વાભાવિક છે. વળી, બહાર મળતું ફરાળ કેટલું શુદ્ધ હશે તે બાબતે પણ હંમેશા શંકા રહે છે. જો તમે પણ આ શિવરાત્રિ કે ઉપવાસ પર કંઈક નવું અને […]

જાપાની ક્રેડિટ રેટિંગ એજન્સી (JCR)એ અદાણી સમૂહની ત્રણ કંપનીને સિમાચિહ્નસમું રેટિંગ આપ્યું

અમદાવાદ, ૩૦ જાન્યુઆરી ૨૦૨૬: જાપાનની ટોચની રેટિંગ એજન્સી, જાપાન ક્રેડિટ રેટિંગ એજન્સી (JCR) એ ત્રણ અદાણી ઔદ્યોગિક સમૂહની અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ (APSEZ), અદાણી ગ્રીન એનર્જી લિ. (AGEL) અને અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.(AESL) મળી ત્રણેય ગ્રુપ કંપનીઓને લાંબા ગાળાના વિદેશી ચલણ ક્રેડિટ રેટિંગને સ્થિર દૃષ્ટિકોણ સાથે સુપ્રત કર્યા છે. આ રેટીંગ અદાણી સમૂહની વૈશ્વિક ક્રેડિટ […]

બાંગ્લાદેશ સરહદે ફેન્સિંગ મુદ્દે હાઈકોર્ટનું આકરુ વલણ, બંગાળ સરકારને આપી ડેડલાઈન

કોલાકાતા, 29 જાન્યુઆરી 2026: ભારત-બાંગ્લાદેશ સરહદ પર વધતી જતી ઘૂસણખોરી અને તસ્કરીની ઘટનાઓ રોકવા માટે કલકત્તા હાઈકોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. હાઈકોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને સ્પષ્ટ આદેશ આપ્યો છે કે સરહદ પર ફેન્સિંગ કરવા માટે કેન્દ્રના ફંડથી ખરીદવામાં આવેલી તમામ જમીન 31 માર્ચ, 2026 સુધીમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) ને સોંપી દેવામાં આવે. ચીફ […]

આ 5 પ્રકારના રાયતા આપશે ગજબનો સ્વાદ અને ગરમાવો, જાણો રેસિપી

સામાન્ય રીતે લોકો ઉનાળામાં ઠંડક મેળવવા માટે રાયતાનું સેવન કરતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે શિયાળામાં પણ ચોક્કસ પ્રકારના રાયતા સ્વાસ્થ્ય માટે વરદાન સાબિત થઈ શકે છે? શિયાળામાં મળતા શાકભાજી અને મસાલાઓનો ઉપયોગ કરીને બનાવાયેલા રાયતા શરીરને અંદરથી ગરમ રાખવાની સાથે પાચનશક્તિ પણ સુધારે છે. આ સીઝનમાં તમે ડાયેટમાં સામેલ કરી શકો […]

રાજ્યની ૧૩ હજારથી વધુ ગ્રામ પંચાયતોમાં ‘બાલિકા પંચાયત’ની રચના

ગાંધીનગર, 23 જાન્યુઆરી, 2026 – Balika Panchayat formed in Gujarat વિજ્ઞાન હોય કે વહીવટ, રમતગમત હોય કે રાષ્ટ્રની સુરક્ષા, દીકરીઓએ દરેક ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘બેટી બચાવો, બેટી પઢાવો’ અભિયાનના મંત્રને આત્મસાત કરી, ગુજરાત સરકાર દીકરીઓના જન્મને વધાવવાથી લઈને તેમને શિક્ષણ આપી આત્મનિર્ભર બનાવવા સુધીના તમામ પડાવ પર મક્કમતાથી કામ […]

મહિલાઓ માટે સુરક્ષિત ટોપ ટેન શહેરમાં ગુજરાતના આ શહેરનો પણ સમાવેશ

નવી દિલ્હી, 21 જાન્યુઆરી 2026: ભારતમાં મહિલાઓની સુરક્ષા, કરિયર ગ્રોથ અને રહેવાની આઝાદીના મામલે કયા શહેરો શ્રેષ્ઠ છે, તેને લઈને એક નવો રિપોર્ટ ‘ટોપ સિટીઝ ફોર વુમન ઇન ઇન્ડિયા’ (TCWI) જાહેર થયો છે. વર્કપ્લેસ કલ્ચર કન્સલ્ટિંગ ફર્મ ‘અવતાર ગ્રુપ’ દ્વારા બહાર પાડવામાં આવેલા આ ચોથા એડિશન મુજબ, દિલ્હી અને મુંબઈ જેવા મેટ્રો શહેરોને પાછળ છોડીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code