પશ્ચિમ એશિયામાં તણાવની અસર: શેરબજારમાં 702 પોઈન્ટનો કડાકો
મુંબઈ, 14 એપ્રિલ 2026: પશ્ચિમ એશિયાના તણાવ અને હોર્મુઝમાં નાકાબંધીની જાહેરાતની અસર રૂપે અઠવાડિયાના પ્રથમ દિવસે જ ભારતીય શેરબજાર 700 પોઇન્ટ ગગડીને રેડ ઝોનમાં બંધ થયા હતા. બીએસઈ સેન્સેક્સ 702 પોઇન્ટના ઘટાડા સાથે 76 હજાર 847 અને એનએસઇ 207 પોઇન્ટ ગગડીને 23 હજાર 842ની સપાટીએ બંધ થયો છે.બજારમાં સેકટોરિયલના આધારે જોઈએ તો પાવર, ડિફેન્સ, ટેલિકોમ સિવાય, […]


