1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત

ગુજરાત

માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના શિક્ષકોના બદલીનો કેમ્પ યોજાશે

અમદાવાદ, 3 જુલાઈ, 2026 : Transfer camp for teachers of secondary રાજ્યના સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષણ સહાયક અને મદદનીશ શિક્ષકો માટે જિલ્લા આંતરિક બદલી કેમ્પ 16મી જુલાઈ યોજાશે. બદલીઓના કેમ્પ માટેનું સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. કમિશનર શાળાઓની કચેરીએ તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ (DEO) અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ (DPEO)ને પત્ર પાઠવી […]

ATSની મોટી કાર્યવાહી: ગુજરાત અને મધ્ય પ્રદેશમાંથી જૈશના 8 શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ

ગાંધીનગર, 03 જુલાઈ 2026: Arrest of 8 suspected Jaish terrorists ગુજરાત ATSને મોટી સફળતા મળી છે. શુક્રવારે, પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ‘જૈશ-એ-મોહમ્મદ’ (JeM) સાથે સંકળાયેલા આઠ આરોપીઓની ગુજરાત અને મધ્ય પ્રદેશના વિવિધ જિલ્લાઓમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેઓ ગુજરાતમાં તેમની આતંકવાદી પ્રવૃત્તિઓને આગળ વધારવા માટે ‘જૈશ-એ-મોહમ્મદ’નું સક્રિય નેટવર્ક સ્થાપિત કરવાના પ્રયાસો કરી રહ્યા હતા. ગુજરાત ATSના […]

વડોદરામાં પરિવાર ભર નિંદરમાં હતો ને ફાયરિંગ થયું, પાર્ટી કરી રહેલા 3ની અટકાયત

વડોદરા, 3 જુલાઈ, 2026 : The family was asleep when firing occurred. શહેરના ગોત્રી-ભાયલી વિસ્તારમાં પ્રિયા થિયેટર નજીક આવેલા આરના-48 એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં ગઈ મધરાત બાદ પરિવાર ગાઢ નિંદરમાં હતો ત્યારે કોઈ અજાણ્યા શખસોએ ફ્લેટ પર ફાયરિંગ કરતા ગોળી બાલ્કનીમાંથી મચ્છર જાળી અને કાચ તોડી લાકડાના દરવાજાને પાર થઈ હતી અને છેક ડ્રોઇંગ રૂમમાં ઘૂંસી […]

વાંચ ગામે ગેસ એજન્સીના કર્મચારી પર લૂંટારૂ શખસોએ કર્યો જીવલેણ હુમલો

અમદાવાદ, 3 જુલાઈ, 2026 : Robbers attacked a gas agency employee જિલ્લાના વાંચ ગામ પાસે સ્વામિનારાયણ મંદિર નજીક વહેલી સવારે ગેસ એજન્સીના કર્મચારી પર બાઈક અને એક્ટિવા પર આવેલા ચાર શખસોએ હુમલો કરીને રૂપિયા ભરેલો થેલો ઝૂંટવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન બુમાબુમ થતાં આજુબાજુના લોકો દોડી આવતા 4 લૂંટારૂ શખસો કર્મચારીના ગળામાં પહેરેલી સોનાની ચેઈન […]

ગુજરાતમાં આજે બપોર સુધીમાં 134 તાલુકામાં વરસાદ પડ્યો, ડાંગના વધઈમાં 13 ઈંચ

અમદાવાદ, 3 જુલાઈ, 2026 : Rain in 134 talukas today; 13 inches in Vadhai. ગુજરાતમાં આજે સવારે 6 વાગ્યાથી બપોરના 4 વાગ્યા સુધીમાં 134 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં ડાંગના વધઈમાં 13 ઈંચ, નવસારીના ચીખલીમાં 9 ઈંચ, વાસદામાં 8 ઈંચ, સુરતના અંબિકામાં 11 ઈંચ, વલસાડમાં 7 ઈંચથી વધુ, ડોલવાણમાં 7 ઈંચ, ગણદેવીમાં પણ 7 ઈંચ, […]

આણંદ કૃષિ યુનિવર્સિટીની આઈએબીએમઆઈ કોલેજે ૧૦૦ ટકા પ્લેસમેન્ટની પરંપરા જાળવી રાખી

 આણંદ, 2 જુલાઈ, 2026 – આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદની ઇન્ટરનેશનલ એગ્રિબિઝનેસ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ (આઈએબીએમઆઈ)એ MBA ની17મી બેચ માટે ફરી એકવાર 100 ટકા પ્લેસમેન્ટ હાંસલ કર્યું છે. આ સફળતા સંસ્થાના ગુણવત્તાસભર શિક્ષણ, ઈન્ડસ્ટ્રી સાથેના સારા સંબંધો અને વિદ્યાર્થીઓની મહેનતનું પરિણામ દર્શાવે છે. વિવિધ પ્રતિષ્ઠિત સંસ્થાઓ જેવી કે રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, ટ્રેન્ટ હાઇપરમાર્કેટ, સવાના સીડ્સ, જીએનએફસી, પ્રોવા […]

વડોદરાના માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી 30મી જુલાઈએ યોજાશે

વડોદરા, 2 જુલાઈ, 2026 : By-elections to Vadodara’s Manjalpur assembly seat   શહેરના માંજલપુર વિસ્તારના ધારાસભ્ય  યોગેશભાઈ પટેલના અવસાનના કારણે ખાલી પડેલી વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી છે. માંજલપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી આગામી તા, 30મી જુલાઈ યોજાશે. આ પેટા ચૂંટણી માટેનું જાહેરનામું 6ઠ્ઠી જુલાઈ 2026ના રોજ પ્રસિદ્ધ થશે. અને તા. 13મી જુલાઈ […]

ગાંધીનગરમાં મોર્નિંગ વોક પર નીકળેલી મહિલાના ગળામાંથી ચેઈન સ્નેચિંગ

ગાંધીનગર, 2 જુલાઈ, 2026 : Chain snatched from woman’s neck  શહેરમાં  રાંધેજા રોડ પર મોર્નિંગ વોક માટે નીકળેલા એક મહિલાને ટાર્ગેટ કરીને બાઇક સવાર બે ચેઇન સ્નેચરોએ અંદાજે દોઢ તોલાનો બે લાખ રૂપિયાની કિંમતનો સોનાનો દોરો તોડીને ફરાર થઈ જતાં પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વિગત એવી છે કે, […]

વડોદરામાં રેલવે સ્ટેશનની બહાર વર્ષો જુના રિક્ષા-ટેક્સી સ્ટેન્ડના ખાનગીકરણ સામે વિરોધ

વડોદરા, 2 જુલાઈ, 2026 : Protest against privatization of rickshaw-taxi stand શહેરના રેલવે સ્ટેશનની બહાર છેલ્લા 50 વર્ષથી કાર્યરત રિક્ષા અને ટેક્સી સ્ટેન્ડનું ખાનગીકરણ કરવાનો પશ્વિમ રેલવે દ્વારા નિર્ણય લેવાતા રિક્ષા અને ટેક્સીચાલકોએ ભારે વિરોધ કર્યો છે. વડોદરા શહેર જિલ્લા રિક્ષાચાલક યુનિયન દ્વારા આ મનસ્વી નિર્ણયનો સખત શબ્દોમાં વિરોધ કરવામાં આવ્યો છે અને ગાંધીચિન્ધ્યા માર્ગે […]

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર અંકલેશ્વર નજીક બ્રિજ પર ગાબડું પડતા ટ્રક પલટી

ભરૂચ, 2 જુલાઈ, 2026 : Truck overturns after a gap opens up on a bridge દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર અંકલેશ્વર નજીક બ્રિજ પર અચાનક ગાબડુ પડતા ટ્રક પલટી ગયો હતો. અકસ્માતને પગલે આસપાસના લોકો અને હાઈવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી. પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code