1. Home
  2. ગુજરાતી

ગુજરાતી

આ તળાવનું પાણી ક્રિસ્ટલ જેવું સ્વચ્છ, આખું ગામ પ્લાસ્ટિકનો ઉપયોગ કરતું નથી

શુ તમે પાણીનાં તરતી નાવ દેખી છે? તમે તસ્વીરોમાં ઘણી વાર જોઈ હશે, ખાસ વાત એ છે કે આ દેશની તસ્વીર છે વિદેશની નહીં. આ જગ્યા ભારતના ઉત્તર-પૂર્વ ક્ષેત્રમાં આવેલી છે. આ જગ્યા મેઘાલયના મેઘાલયના પૂર્વ ખાસી હિલ્સ જિલ્લામાં આવેલું છે. ઉનાળાની સીઝન આવી ગઈ છે અને ઘણા લોકો સુંદર જગ્યાઓ શોધી રહ્યા છે. ખુબ […]

કારની બેટરી લાઈફ વધારવા અપનાવો આ ટીપ્સ, લાભ થશે

ઉનાળાની રજાઓમાં કારમાં ફરવા જવાનું વિચારી રહ્યા છો, કાર દ્વારા લાંબા અંતરની મુસાફરી પર જતા પહેલા, ઘણા લોકો ઇંધણ, બ્રેક સહિત વિવિધ સાધનો અને ટાયરને જુએ છે. પણ ઘણા લોકો કારની બેટરીની નજરઅંદાજ કરે છે • કારની બેટરી લાઇફ કેવી રીતે વધારવી કારની બેટરીની લાઈફ 3 થી 5 વર્ષની છે. આવામાં, કેટલીક સરળ ટિપ્સ દ્વારા […]

ઉઝબેકિસ્તાન: ભારત-ઉઝબેકિસ્તાનની સંયુક્ત સૈન્ય કવાયત ‘ડસ્ટલિક’ શરૂ

નવી દિલ્હીઃ ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે સંયુક્ત સૈન્ય કવાયત ‘ડસ્ટલિક’ની 5મી આવૃત્તિ આજે (સોમવાર)થી ઉઝબેકિસ્તાનના તેર્મેઝ જિલ્લામાં યોજાઈ રહી છે. ભારતીય સશસ્ત્ર દળો અને ઉઝબેકિસ્તાન પ્રજાસત્તાકના સશસ્ત્ર દળોની સહભાગી ટુકડીઓ સહકાર અને ભાવિ સૈન્ય ક્રિયાપ્રતિક્રિયાઓના પાયાને મજબૂત કરવા સાથે મળીને તાલીમ આપશે. ભારતીય સેનાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ […]

ચશ્માના કાચ પરના ડાઘ-ધબ્બા દુર કરવા અજમાવો આ ઉપાય, કાચ બદલાવવાની નહીં પડે જરૂર

જ્યારે ચશ્માના કાચ પર સ્ક્રેચીસ પડી જાય છે ત્યારે જોવામાં સમસ્યા ઉભી થાય છે.. ઘણા લોકો સ્ક્રેચીસથી કંટાળીને ચશ્માના કાચ બદલાવી નાંખે છે.. પરંતુ વારંવાર આમ કરવું ખર્ચાળ સાબીત થાય છે.. તેથી અમે તમને અહીં કેટલીક સરળ ટિપ્સ આપવા જઇ રહ્યા છે જેનાથી ચશ્માના કાચ પરના સ્ક્રેચીસ મહદઅંશે દુર થઇ શકે છે. વિન્ડશિલ્ડ વોટર રિપેલન્ટ […]

જોર્ડેન ઇઝરાયેલને આપ્યો સાથ, ઈરાની ડ્રોન અને મિસાઈલોને નષ્ટ કરવા માટે તેના ફાઈટર જેટ્સ લોન્ચ કર્યા

નવી દિલ્હીઃ ઈરાનના ઈઝરાયેલ પર હુમલા બાદ અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ જેવા પશ્ચિમી દેશો ઈઝરાયેલના સમર્થનમાં આવ્યા છે. દુનિયાના ઘણા નવા દેશોએ પણ ઈરાનના હુમલાની નિંદા કરી છે. જો કે આ દરમિયાન એક મુસ્લિમ દેશ પણ ઈઝરાયેલને મદદ કરી રહ્યો છે. આ મુસ્લિમ દેશ ઈઝરાયેલનો પાડોશી જોર્ડન છે. જોર્ડને ઈરાની ડ્રોન અને મિસાઈલોને નષ્ટ કરવા […]

ખુબજ બુદ્ધિશાળી અને ધાર્મિક હોય છે નવરાત્રિમાં જન્મેલા બાળકો, મા દુર્ગાના હોય છે આશિર્વાદ

નવરાત્રિમાં જન્મેલા બાળકોનો સ્વભાવ કેવો હોય છે? જાણીને તમને પણ નવાઈ લાગશે. દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોને સમર્પિત નવરાત્રીનો તહેવાર જ્યોતિષની દૃષ્ટિએ પણ ખૂબ જ વિશેષ છે. જો નવરાત્રિના દિવસે કોઈ બાળકનો જન્મ થાય તો તેને ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. પરંતુ આ વિશે જ્યોતિષ શું કહે છે તે જાણવું પણ ખૂબ જ જરૂરી છે. […]

ઇલોન મસ્કની ટાટા કંપની સાથે ડિલ, ટેસ્લા કંપની માટે ખરીદશે સેમિ કન્ડકટર ચિપ્સ

નવી દિલ્હીઃ એલન મસ્કની કંપની ટેસ્લા ભારતમાં ફેક્ટરી સ્થાપવાની કવાયતમાં છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રતન ટાટાની કંપની અને એલન મસ્કની ટેસ્લા વચ્ચે એક મોટો કરાર થયો હોવાનું સામે આવ્યું છે. ટેસ્લાએ પોતાની કાર માટે ટાટા ઈલેક્ટ્રોનિક્સ પાસેથી સેમિકન્ડક્ટર ચિપ્સ ખરીદવા માટે આ મોટો સોદો કર્યો […]

આટલી વસ્તુઓ ચાની સાથે ક્યારેય ન ખાતા , આપના આરોગ્યને પહોંચી શકે છે નુકસાન

ચા એ ભારતીય ભોજનનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને ગમે તે ઋતુ હોય, ચા પ્રેમીઓ આ પીણું પીવાનું ટાળતા નથી. ગરમ ચા પીધા પછી એવું લાગે છે કે શરીરનો થાક દૂર થવા લાગ્યો છે અને માથાનો દુખાવો પણ દૂર થઈ રહ્યો છે. પરંતુ ઘણીવાર ચા એકલી નથી પીવાતી પરંતુ તેની સાથે વિવિધ પ્રકારના નાસ્તા અને […]

ત્રીજા કાર્યકાળ માટે આગામી 100 દિવસનો પ્લાન તૈયાર : નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સમચાર એજન્સી એઅનઆઇને આપેલી એક વિશેષ મુલાકાતમાં રામ મંદિર, વન નેશન વન ઇલેક્શન, ત્રણ તલાક, ભારતના વિકાસના રોડમેપ અંગે વાત કરી હતી અને ખાસ તો દક્ષિણ ભારત ઉપર ભાર મૂક્યો હતો. પ્રધાનમંત્રીએ પરિવારવાદ અને સનાતન ધર્મ અંગે પણ પોતાનો મત વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, લોકશાહીમાં ચૂંટણી ઉત્સવની […]

રામનવમી પર્વ પર હનુમાનગઢીમાં દર્શનના સમયમાં ફેરફાર કરાયો

લખનૌઃ રામનવમી મહોત્સવને લઈને અયોધ્યામાં રામલલાના મંદિર પછી હવે હનુમાનગઢીના દર્શન શેડ્યુલ જારી કર્યા છે. રામનવમીને જોતા દર્શનનો સેડ્યુલ જારી કર્યું છે. નવા દર્શન શેડ્યુલ લાગુ થઈ જશે. નવા શેડ્યુલ અનુસાર હનુમાનગઢી પર 3 થી 4 સુધી હનુમાનજીની આરતી પૂજા અને શ્રૃંગાર થશે. ભક્તોનો પ્રવેશ સવારે 4 વાગ્યાથી શરૂ થશે. આ પછી મંદિરના દરવાજા બપોર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code