1. Home
  2. ગુજરાતી
  3. જમ્મુ-કાશ્મીરના બડગામમાં એન્કાઉન્ટર શરુ – સેનાએ 3 આતંકીઓને ઘેર્યા
જમ્મુ-કાશ્મીરના બડગામમાં એન્કાઉન્ટર શરુ – સેનાએ 3 આતંકીઓને ઘેર્યા

જમ્મુ-કાશ્મીરના બડગામમાં એન્કાઉન્ટર શરુ – સેનાએ 3 આતંકીઓને ઘેર્યા

0
Social Share
  • જમ્મુના બડગામમાં આતંકી સેના આમને સામને
  • સેનાને મળી મોટી સફળતા
  • 3 આતંકીઓનો સેનાએ કર્યો ખાતમો

શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાં સ્વતંત્રતા દિવસને લઈને આતંકીઓ અશાંતિ ફેલાવાના ફીરાકમાં છે ત્યારે સેના સતત સર્ચ ઓપરેશન અને બાતમીના આધારે આતંકીઓનો સફાયો કરી રહી છે. ત્યારે આજરોજ જમ્મુ કાશ્મીરના બડગામમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ સર્જાય હતી જો કે સેનાને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે.

મળતી માહિતી પ્રમાણે બડગામ જિલ્લાના વોટરહેલ ગામમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે. આ અથડામણમાં, સુરક્ષા દળોએ અત્યાર સુધી આતંકવાદી લતીફ રાથેર સહિત આતંકવાદી સંગઠન લશ્કરના ત્રણ આતંકવાદીઓને ઘેરી લીધા છે. આતંકવાદી લતીફ રાહુલ ભાટી સહિત અનેક નાગરિકોની હત્યામાં સામેલ છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code