Homeગુજરાતીહેડલાઈનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાના સંસદ તરીકે લીધા શપથ

હેડલાઈનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાના સંસદ તરીકે લીધા શપથ

  • નરેન્દ્ર મોદીએ સંસદ તરીકે શપથ લીધા…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભાના સંસદ તરીકે લીધા શપથ….. વિપક્ષ સદનમાં સહકાર આપશે તેવી વ્યક્ત કરી આશા….

  • ઈન્ડી ગઠબંધનના સાંસદોનો દેખાવો…

ઇન્ડી ગઠબંધનના સાંસદોએ ગાંધીજીની પ્રતિમા પાસે કર્યું વિરોધ પ્રદર્શન… ખડગે, સોનિયા ગાંધી, અખિલેશ યાદવ સહિતના નેતાઓએ Neet તથા પ્રોટેમ સ્પીકર મુદ્દે કરી નારેબાજી..

  • બે દિવસ ચાલશે સાંસદોની શપથવિધી…

સવારે 10:00 કલાકે રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ એ mahtabને પ્રોટેમ સ્પીકર તરીકે લેવડાવ્યા શપથ… આજે અને આવતીકાલ સુધી ચાલશે સાંસદો ની શપથવિધિ…

  • વિપક્ષના નીટ કૌભાંડ માટે સુત્રોચ્ચાર

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને લીધા સાંસદ તરીકે શપથ… વિપક્ષે neet કૌભાંડ મુદ્દે સેમ સેમ નાં નારા લગાવ્યા…

  • જે.પી.નડ્ડાની રાજ્યસભાના સદનના નેતા તરીકે પસંદગી…

રાજ્યસભાનાં સદન નાં નેતા તરીકે જે પી નડ્ડાની પસંદગી થઇ…… અગાઉ પિયુષ ગોયલ હતાં રાજ્યસભા સદન નાં નેતા…..

  • સીબીઆઈએ નીટ મામલે તપાસ તેજ બનાવી…

નીટની તપાસ માટે સીબીઆઇની ટીમ ગોધરા સર્કિટ હાઉસમાં શરૂ કરી…. પૂછપરછ તપાસમાં મોટા ખુલાસા થાય તેવી શક્યતા…

  • ગુજરાતમાં વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશી…

આ ત્રણ દિવસ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ…… ખેતીના કામમાં જોતરાયા ખેડૂતો……

  • અમદાવાદ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી…

અમદાવાદ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી નો મેલ મળતા એરપોર્ટ તંત્ર થયું દોડતું….. cisf ની ડોગસ્કવોડ તેમજ બોમ્બ સ્કવોડ દ્વારા તપાસ હાથ ધરાઈ….

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular