Homeગુજરાતીગુજરાતહેડલાઈનઃ લોકસભાના સ્પીકર મામલે ભાજપામાં બેઠકોનો દોર શરૂ

હેડલાઈનઃ લોકસભાના સ્પીકર મામલે ભાજપામાં બેઠકોનો દોર શરૂ

  • અફઘાનિસ્તાની ક્રિકેટ ટીમે રચ્યો ઈતિહાસ

Icc t20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાને બાંગ્લાદેશને હરાવી સેમી ફાઇનલમાં મેળવ્યો પ્રવેશ. ઇતિહાસમાં પ્રથમ વાર અફઘાનિસ્તાન icc t20 માં પહોંચ્યું.. તો ઇન્ડિયા સામે ઇંગ્લેન્ડ ની યોજાશે સેમી ફાઇનલ મેચ.

  • NDA ફરી એકવાર ઓમ બિરલાને સ્પીકરપદે બેસાડશે

એનડીએ ફરી એકવાર ઓમ બિરલા ને સ્પીકરપદે બેસાડશે. પ્રધાનમંત્રી કાર્યાલયમાં ચાલી રહી છે મહત્વપૂર્ણ બેઠક. બેઠકમાં પ્રધાનમંત્રી ઉપરાંત ઓમ બીરલા અમિત શાહ જેપીનડ્ડા કિરણ રીજીજુ ઉપસ્થિત. વિપક્ષ ડેપ્યુટી સ્પીકર માટે કરી શકે છે દાવો

  • રાજકોટ અગ્નિકાંડને એક મહિનો પૂર્ણ

ટીઆરપી અગ્નિકાંડને આજે એક મહિનો થયો પૂર્ણ. માસિક પુણ્યતિથિએ કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન. અડધો દિવસ ધંધા રોજગાર બંધ રાખવા કરી અપીલ. રાજકોટ સોની બજારે પાળ્યો સંપૂર્ણ બંધ

  • ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો

સમગ્ર ગુજરાતમાં મેઘો મહેરબાન. 33 જિલ્લાના 153 તાલુકામાં પડ્યો વરસાદ. ખેડા જિલ્લાના માતરમાં સૌથી વધુ ચાર ઇંચ વરસાદ .મોડું પરંતુ મક્કમ ગતિએ આગળ વધી રહ્યું છે ચોમાસુ

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img