1. Home
  2. ગુજરાતી
  3. હોલિવૂડના ફેમસ એક્ટર ટ્રોમક્રુઝની ફિલ્મ મિશન ઈમ્પોસિબલ-7 એ માત્ર 3 દિવસમાં બોક્સ ઓફીસ કરી શાનદાર કમાણી
હોલિવૂડના ફેમસ એક્ટર ટ્રોમક્રુઝની ફિલ્મ મિશન ઈમ્પોસિબલ-7  એ માત્ર 3 દિવસમાં બોક્સ ઓફીસ કરી શાનદાર કમાણી

હોલિવૂડના ફેમસ એક્ટર ટ્રોમક્રુઝની ફિલ્મ મિશન ઈમ્પોસિબલ-7 એ માત્ર 3 દિવસમાં બોક્સ ઓફીસ કરી શાનદાર કમાણી

0
Social Share

 

દિલ્હીઃ- હોલિવૂડની ફિલ્મોનો ભારતમાં દિવસેને દિવસે ક્રેઝ વધતો જાય છે ત્યારે તાજેતરમાં હોલિવૂડના જાણીતા એક્ટર ટામ ક્રુઝની ફિલ્મ મિશન ઈમ્પોસિબલ 7 રિલીઝ કરવામાં આવી હતી આ ફિલ્મે રિલીઝના ત્રણ દિવસમાં જ ધમાકેદાર કલેક્શન કરીને સૌં કોઈને ચોંકાવ્યા છે જો કે તેની દરેક ફિલ્મ બોક્સ ઓફીસ પર સપળ સાબિત થાય છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે મિશન ઈમ્પોસિબલ ડેડ રેકનિંગ પાર્ટ વન એટલે કે મિશન ઈમ્પોસિબલ 7 બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી રહી છે.  છેલ્લા 15 દિવસથી બોક્સ ઓફિસ પર સતત કમાણી કરી રહેલી સત્યપ્રેમ કી કથા અને પંજાબી ફિલ્મ કેરી ઓન જટ્ટા 3ના કલેક્શનમાં ધટાા સાથે હોલિવબડની ફિલ્મ હવે સિનેમાધઘરોમાં છવા.ેલી જોવા ળઈ છે.

હોલિવૂની ફિલ્મ મિશન ઈમ્પોસિબલ 7ની વાત કરીએ તો ફિલ્મે રિલીઝના ત્રણ દિવસમાં જબરદસ્ત કમાણી કરી લીધી છે. બોક્સ ઓફિસ એક રિપોર્ટ પ્રમાણે મિશન ઈમ્પોસિબલ 7 એ ત્રીજા દિવસે 9 કરોડની કમાણી કરી છે.

 જો આ ફિલ્મની વિગત વાર કલેક્શન વિશે વાત કરવામાં આવે તો ફિલ્મે પહેલા દિવસે 12.3 કરોડની ઓપનિંગ કરી હતી, જેમાં 8 કરોડ અંગ્રેજી, 3.5 કરોડ હિન્દી લેગ્વેજનો સમાવેશ થાય  છે. આ ફિલ્મે તમિલમાં 0.4 કરોડ અને તેલુગુ ભાષામાં 0.4 કરોડની કમાણી કરી હતી. 

આ સહીત રિલીઝ થયાના બીજે દિવસે ફિલ્મે 9 કરોડની કમાણી કરી હતી, જેમાં 5.7 કરોડ અંગ્રેજી, 2.75 કરોડ હિન્દી, 0.25 કરોડ તમિલ, 0.3 કરોડ તેલુગુ ભાષામાંથી કલેક્ટ કરવામાં આવ્યા હતા.

આ ફિલ્મે ભારતમાં  જ 30.30 કરોડની કમાણી કરી છે. જો કે વીકેન્ડ પર ફિલ્મનો આંકડો વધવાની પુરી શક્યતાઓ છે.સેડર ડે અને સન્ડે ફિલ્મને વધુ દર્શકો મળવાથી ફિલ્મની કમાણી હજી બમ્મપર નોંધાઈ શકે છે.

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code