Homeગુજરાતીકંગના રનૌતના જાણીતો રિયાલીટી શો 'લોકઅપ'ના વિજેતા જાહેર- મુનવ્વર ફારૂકીએ ટોફી પોતાને...

કંગના રનૌતના જાણીતો રિયાલીટી શો ‘લોકઅપ’ના વિજેતા જાહેર- મુનવ્વર ફારૂકીએ ટોફી પોતાને નામ કરી

  • જાણીતe રિયાલીટી શો ‘લોકઅપ’ના વિજેતા બન્યા  મુનવ્વર ફારૂકી
  • શોમાં ઘણી વખત ટ્રોફી જીતવાનો કર્યો હતો ઉલ્લેખ

 

મુંબઈઃ- અભિનેત્રી કંગના રનૌતએ શરુ કરેલો રિયાલીટી શો લોકઅપની પહેલી સિઝનનો એન્ડ આવી ગયો છે,જેના વિજેતા મુનવ્વર ફારૂકી બન્યો છે.આ સિઝન સ્ટેન્ડ-અપ કોમેડિયન મુનવ્વર ફારૂકીએ જીતી લીધી છે. સૌથી વધુ 18 લાખ લોકોએ મુનાવરને વોટ આપ્યા હતા

ઉલ્લેખનીય છે કે ,

‘લોકઅપ’માં, તેણે ઘણી વાર કહ્યું કે આ વખતે ટ્રોફી ડોંગરી જશે. તેના આ શાબ્દો સાચા પડ્યા છે અને ગહે  તે ટ્રોફી સાથે ડોંગરી પહોંચી ગયો. અહીં તેમના સ્વાગત માટે જોરદાર તૈયારીઓ કરવામાં આવી હતી. ફારૂકી સનરૂફ કારમાં બેસીને ચાહકોનું અભિવાદન કરતો જોવા મળ્યો હતો. તેની આસપાસ ચાહકોની એટલી ભીડ હતી કે તેની કાર માટે આગળ વધવું મુશ્કેલ હતું.

મુનવ્વર ટ્રોફી હાથમાં કપડીને આગળ વધ્યો હતો તેના ચાહકોની ભારે ભીડ જોવા મળી હતી,મુનવ્વરની ખુશીનો પોર નહોતો,ડોંગરીથી સોશિયલ મીડિયામાં મુનવવ્રના વીડિયો ખૂબ વારયલ થી રહ્યા છે

ચાહકોએ શેર કરેલા વીડિયોના કેપ્શન લખ્યું છે, ‘ટ્રોફી ડોંગરી આ ગઈ’. આમાંથી ઘણા વીડિયો મુનવ્વરના ઈન્સ્ટાગ્રામ પેજ પરથી ફરીથી શેર કરવામાં આવ્યા છે. ‘લોકઅપ’ જીત્યા બાદ મુનાવરને ટ્રોફી સાથે 20 લાખ રૂપિયાનું રોકડ ઇનામ મળ્યું. આ સિવાય તેને કાર અને ઈટાલી ટ્રીપનું પેકેજ પણ મળ્યું છે.

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular