HomeગુજરાતીKGF 2 નું બોક્સ ઓફીસ પર શાનદાર કલેક્શન- 150 કરોડની ક્લબમાં સામેલ...

KGF 2 નું બોક્સ ઓફીસ પર શાનદાર કલેક્શન- 150 કરોડની ક્લબમાં સામેલ થવાની તૈયારીમાં

  • KGF 2 એ આરઆરઆરને પછાળી
  • માત્બોર 4 દિવસમાં જ કરી 145 કરોડની કમાણી
  • આ ફિલ્બોમ ક્સ ઓફીસ પર કરી રહી છે કમાલ

મુંબઈઃ-  સિનેમાઘરોમાં હવે સાઉથ ફઇલ્મોનો દબદબો જોવા મળે છે, બાહુબલી, કેજીએફ 1, પુષ્પા અને ત્યાર બાદ આરઆરઆર અને હવે કેજીએફ 2એ દર્શકોને સિનેમા સુધી યકંચી લાવવામાં સતત સફળ સાબિત થી હી છએ,આ એવી ફિલ્મો છે કે જેણ ેબોક્સ ઓફીસ પણ બોલિવૂજની ફિલ્મોને પણ ઝાંખી પાડી છે.ત્યારે હવે કેજીએફ ચેપ્ટર 2 દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે, વિતેલા દિવસે રવિવારનો લાભ મળતા જ ફિલ્મની કમાણી 140 કરોડને પાર પહોંચી ચૂકી છે.

સુર સ્ટાર યશની ફિલ્મ KGF ચેપ્ટર 2 બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મે રાજામૌલીની RRRને ટક્કર આપી છે. બમ્પર ઓપનિંગ સાથે આ ફિલ્મ પહેલા જ દિવસે 150 કરોડની કમાણી કરવામાં સફળ રહી હતી. ફિલ્મના હિન્દી વર્ઝને પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર 53.95 કરોડની કમાણી કરી હતી. ભારતમાં, KGF 2 એ પ્રથમ દિવસે કુલ 134.5 કરોડની કમાણી કરી હતી. બીજા દિવસની વાત કરીએ તો, KGF 2 ના હિન્દી વર્ઝનનું કલેક્શન રૂ. 46.79 કરોડ અને નેટ રૂ. 45 કરોડ હતું.

ત્રીજા દિવસની કમાણીની જો વાત કરીએ તો ફિલ્મે બોક્સ ઓફિસ પર 42.90 કરોડનો બિઝનેસ કરીને લોકોને ચોંકાવી દીધા છે. જ્યારે  વિતેલા દિવસને રવિવારે ચોથા દિવસે ફિલ્મ 45 થી 50 કરોડનો બિઝનેસ કર્યો હોવાની શક્યતાઓ છે, ફિલ્મે અત્યાર સુધીમાં કુલ 143.64નું કલેક્શન કર્યું છે અને જો ચોથા દિવસનો સમાવેશ કરીએ તો આ આંકડો 150 કરોડને પાર પહોંચી જશે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પણ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર ફિલ્મના આંકડા શેર કર્યા છે.

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img