1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. કિચન ટિપ્સઃ- શું તમે ક્યારેય પનીર-દહીં ચટણી ખાધી છે, જો નહી તો આજે જ ટ્રાય કરો, જે રોટી અને બ્રેટ સાથે લાગે છે ટેસ્ટી
કિચન ટિપ્સઃ- શું તમે ક્યારેય પનીર-દહીં ચટણી ખાધી છે, જો નહી તો આજે જ ટ્રાય કરો, જે રોટી અને બ્રેટ સાથે લાગે છે ટેસ્ટી

કિચન ટિપ્સઃ- શું તમે ક્યારેય પનીર-દહીં ચટણી ખાધી છે, જો નહી તો આજે જ ટ્રાય કરો, જે રોટી અને બ્રેટ સાથે લાગે છે ટેસ્ટી

0
Social Share

સાહિન મુલતાનીઃ-

આપણે સૌ કોઈએ પનીર હાંડી કે પનીર કઢાઈ તો ખાધી હશે જો કે આ પ્રકારના શાક બનાવવા માટે ખૂબ મહેનત થતી હોય છે, જો કે આજે પનીરની એક સરસ મજાની વાનગી લઈને આવ્યા છે જેમાં મહત્વની વાત એ છે કે આ શાક નહી પરંતુ પનીરની ચટણી છે. આ ચટણી તમે ઈન્સ્ટન્ટ બનાવીશકો છો અને બ્રેડ તથા રોટલી સાથે ખઆઈ પમ શકો છો.

સામગ્રી

  • 100 ગ્રામ – પનીર
  • 100 ગ્રામ – દહીં
  • 2 ચમચી – લીલા મરચાની વાટેલી પેસ્ટ
  • સ્વાદ પ્રમાણે – મીઠું
  • 1 ચમચી – લીલા ધાણા જીણા સમાલેરા
  • 1 ચમચી – ફુદીનો જીણો સમાલેરો

ચટણી બનાવાની રીત – સૌ પ્રથમ પનીરને જીણું જીણું છીણીલો ,હવે તેમાં મરચાની પેસ્ટ અને મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીદો, ત્યાર બાદ તેમાં દહી ઉમેરીને બરાબર મિક્સ કરીલો.

હવે આ ચટણીમાં ધાણા અને ફૂદીનો પણ એડ કરીદો ,તૈયાર છે ગેસ વગર જ બનતી ઓછી મહેનતમાં તૈયાર થતી દહી-પનીરની આ ટેસ્ટી ચટણી, તમે તમારા બાળકોને ટીફીનમાં રોટલી સાથે બેર્ડે સાથે આપી શકો છો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code