Homeગુજરાતીખોરાકકિચન ટિપ્સઃ- હવે સ્વિટ કોર્નમાંથી બનાવો આ મસાલેદાર ચટાકેદાર વાનગી જોઈલો તેની...

કિચન ટિપ્સઃ- હવે સ્વિટ કોર્નમાંથી બનાવો આ મસાલેદાર ચટાકેદાર વાનગી જોઈલો તેની રેસિપી

સાહિન મુલતાનીઃ-

મકાઈનો ચવડો આવે એટલે એક જ વાત ધ્યાનમાં આવે મકાઈના પૌઆ પરંતુ આજે અમેરિકન મકાઈને છીણીને એક સરસ મજાનો ચેવડો બનાવાની રીત જોઈશું છે ખાવામાં હેલ્ધી તો છે જ સાથે ટેસ્ટી પણ હશે.

સામગ્રી

  • 3 નંગ – અમેરિકન મકાઈ ( છીણીમાં ક્રશ કરીલો)
  • 1 ચમચી – રાય
  • 3 નંગ – લીલા મરચા જીણા સમારેલા
  • 2 કપ – દૂધ
  • 8 થી 10 નંગ – કઢી લીમાડાના પાન
  • 2 ચપટી – હળદર
  • સ્વાદ પ્રમાણે – મીઠું
  • 1 ચમચી – લીબુંનો રસ
  • 1 ચમચી – તલ
  • 1 ચમચી – લીલા ઘાણા
  • 3 ચમચી – તેલ

સૌ પ્રથમ એક કઢાઈમાં તેલ ગરમ થવા રાખીદો, તેલ ગરમ થાય એટલે તેમાં રાય ફોડીલો અને કઢી લીમડો નાખીને લીલા મરચા નાખીદો.

હવે તેમાં છીણેલી મકાઈનો ક્રશ એડ કરીદો અને 2 થી 3 મિનિટ ગેસ ઘીમો રાખીને તવીથા વડે મકાઈને બરાબર ફેરવતા રહો. ધ્યાન રાખે મકાઈનો ક્રશ કઢાઈમામં ચોંટે નહી.

હવે તેમાં દૂધ નાખીને કઢાઈ પર ઢાંકણ ઢાકીને 3 મિનિટ થવાદો હવે 3 મિનિટ બાદ દૂધ સોસાય ગયુ હશે અમે મકાઈ બરાબર પાકી ગઈ હશે. હવે ફરી તેને તવીથા વડે બરાબર ફેરવતા જ રહો

હવે તેમાં મીઠૂં,હરદળ,તલ અને લીબુંનો રસ નાખથી બરાબર મિક્સ કરીદો છેલ્લે તેમાં લીલા ધાણા પણ નાખીને બરાબર ફેરવી લો એક મિનિટ બાદ ગેસ બંધ કરીલો તૈયાર છે ખટ્ટ મીઠો મકાઈનો ચેવડો

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img