1. Home
  2. ગુજરાતી
  3. દરિયા કિનારે ફરવા જતા જાણીલો આ ફેશન સેન્સ,યુવતીઓને કયા પ્રકારના કપડા કમ્ફર્ટેબલ અને કુલ લૂક આપશે
દરિયા કિનારે  ફરવા જતા જાણીલો આ ફેશન સેન્સ,યુવતીઓને કયા પ્રકારના કપડા કમ્ફર્ટેબલ અને કુલ લૂક આપશે

દરિયા કિનારે ફરવા જતા જાણીલો આ ફેશન સેન્સ,યુવતીઓને કયા પ્રકારના કપડા કમ્ફર્ટેબલ અને કુલ લૂક આપશે

0
Social Share
  • ક્રિસમસને લઈને ખાસ તૈયારીઓ કરીલો
  • ફરવા જતા પહેરા આ કપડા સાથે લઈલો

ક્રિસમસ અને ન્યુઅરમાં સૌ કોઈ ફરવા જતા હોય છએ ઘણ આલોકોને દરિયા કિનારાવાળા શહેરોની મુલાકાત લેવાનું પસંદ હોય છે, જો કે પહેલી પસંદ ન્યુઅર માટે ગોવાની હોય છે અહી ક્રિસમસ ઘૂમઘામથી મનાવવામાં આવે છે, આ સાથે જ અહીં ફરવા આવતી યુવતીઓ ઈચ્છે છે કે તે પોતે સુંદર દેખાય તો ચાલો જાણીએ દરિયા કિનારે ફરવા જઈ રહ્યા હોવ તો કયા પ્રકારના કપડા કેરી કરવા જોઈએ જેનાથી તમે વધુ સુંદર દેખાઈ શકો.એવું જરુરી નથી દે દરિયા કિનારે જઈને હિકીની જ પહેરી શકો છો આ સિવાય તમે કેટલા વેસ્ટ્રન વેર જેમાં તમારું શરીર પણ ઢંકાઈ અને તમે હોટ પણ દેખાી શકો તેવા છે તો ચાલો જાણીએ આવા કપડા વિશે.
વનપીસ – જો તને દરિયા કિનારેની મુલાકાત લઈ રહ્યા છો તો લ્વિલેસ વનપીસ કેરી કરી શકો છો કારણ કે આ પાણીમાં તમે અડધા સુધી જશો તો પણ પલળશો નહી . સાથે જ તમારો લૂક એકદમ હોટ લાગશે.

જમ્પશૂટ – આજકાલ માર્કેટમાં જ્યોર્જોટથી લઈને કોટનના જમ્પશૂટ આવ્યા છે,આ શૂટ તમે દરિયા કિનારે પહેરશઓ તો ફોટો ગ્રાફી તો સારી આવશે જ સાથે તમને ચાલવામાં સરળતા રહેશે આરામ દાયક વસ્ત્ર કોટનના કે શિફોનના જમ્પશૂટ છે.

ડેનિમ શોર્ટ્સ – આ એક કમ્ફર્ટેબલ છે તમે ડેનિમના શઓર્ટ્સ્ સાથે વ્હાઈટ ટીશર્ટ કરી કરી શકો છો જે તમારા લૂકને ચાર ચાંદ લગાવે છે, દરિયાના પાણી સાથે શોર્ટ્સનો રંગ મેચ થાય છે.તેથી ફોટોગ્રાફી પણ સુંદર આવે છે.

કોટનના શોર્ટ – આ સાથે જ તમે કોટનના રંગીન શઓર્ટસ પણ કોન્ટ્રાસ ડિશર્ટ સાથે કેરી કરી શકો છો જે તમાપરી સુંદરતાની સાથએ સરળતા વધારે છે.

શોર્ટ ટોપ – ઘૂંટણ સુધીનું શોર્ટ ટોપ દરિયા કિનારે પહેરવાની મજા આવે છએ તે આરામદાયક હોવાથઈ સાથે સાથે જ ફોટો શૂટમાં શાનદાર લાગે છએ જેનાથી ફોટો સરસ આવે છએ ,જો કલરની વાત કરીએ તો તેમાં બ્લેક, પિંક ,મરુન કે રેડ અથવા ખુલ્લા કલર પહેરી શકો છો.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code