Homerevoinewsગુજરાતમાં સ્નાતકો માટે બે બેંકમાં એપ્રેન્ટિસ તરીકે કામગીરી કરવાની તક, જુઓ Video

ગુજરાતમાં સ્નાતકો માટે બે બેંકમાં એપ્રેન્ટિસ તરીકે કામગીરી કરવાની તક, જુઓ Video

રિવોઈ ન્યૂઝ, 28 મે 2026 – ગુજરાતમાં સ્નાતકો માટે બે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય બેંકોમાં એપ્રેન્ટિસ તરીકે જોડાવાની સુવર્ણ તક ઉપલબ્ધ થઈ છે. પાલનપુર જિલ્લા રોજગાર કચેરીના અધિકારી શ્રી દ્વારા આ અંગે એક વીડિયો સંદેશ દ્વારા માહિતી આપવામાં આવી છે.

તદઅનુસાર, દેશની મુખ્ય સરકારી બેંક સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા તથા અગ્રણી બેંક બેંક ઑફ બરોડામાં કુલ અંદાજે 1200 જગ્યા છે જ્યાં યોગ્ય લાયકાત ધરાવતા યુવાન-યુવતીઓ એપ્રેન્ટિસ તરીકે જોડાઈને પ્રારંભિક કારકિર્દીની શરૂઆત કરી શકે છે.

આ માટે આઠમી જૂન સુધીમાં અરજી કરવાની છે. બંને બેંકની વેબસાઈટ, રોજગાર અધિકારીશ્રીનો વીડિયો તથા અન્ય વિગતો અહીં નીચે આપવામાં આવ્યા છે.

સ્ટેટ બેંકમાં અરજી કરવા માટે લિંક – https://sbi.bank.in/web/careers/current-openings

બેંક ઑફ બરોડામાં અરજી કરવા માટે લિંક – https://bankofbaroda.bank.in/hi-in/career/current-opportunities/engagement-of-apprentices-under-the-apprentices-act-1961-08-06

Opportunity for graduates to work as apprentices in two banks in Gujarat

spot_img
spot_img
સંબંધિત લેખો
spot_img
spot_img

Most Popular

spot_img