Homeગુજરાતીપીએમ મોદીએ રાષ્ટ્રીય હાથશાળ દિવસ નિમિતે ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા માટે સન્માન...

પીએમ મોદીએ રાષ્ટ્રીય હાથશાળ દિવસ નિમિતે ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા માટે સન્માન વ્યક્ત કર્યુ

  • પીએમએ ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા માટે સન્માન વ્યક્ત કર્યુ
  • યુવાનોને હેન્ડલૂમ સ્ટાર્ટઅપ ગ્રાન્ડ ચેલેન્જમાં ભાગ લેવા કરી વિનંતી

7,ઓગસ્ટ દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય હાથશાળ દિવસ નિમિત્તે ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા અને ભારતની કલાત્મક પરંપરાઓની ઉજવણી માટે કામ કરનારા તમામ પ્રત્યે સન્માન વ્યક્ત કર્યુ.વડાપ્રધાનએ સ્ટાર્ટઅપ્સની દુનિયા સાથે સંકળાયેલા તમામ યુવાનોને હેન્ડલૂમ સ્ટાર્ટઅપ ગ્રાન્ડ ચેલેન્જમાં ભાગ લેવા વિનંતી પણ કરી હતી.
 
વડાપ્રધાનએ ટ્વિટ કર્યું;

“રાષ્ટ્રીય હેન્ડલૂમ ડે પર, ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિવિધતા અને આપણી કલાત્મક પરંપરાઓની ઉજવણી કરવા માટે કામ કરતા તમામને ધન્યવાદ #MyHandloomMyPride”

“વણકર માટે વિચાર અને નવીનતા લાવવાની ઉત્તમ તક. સ્ટાર્ટઅપ્સની દુનિયા સાથે સંકળાયેલા તમામ યુવાનોને ભાગ લેવા વિનંતી…

 

 

સંબંધિત લેખો
- Advertisment -

Most Popular