1. Home
  2. ગુજરાતી
  3. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દેશનું સર્વોચ્ચ પદ સંભાળ્યા બાદ આ અઠવાડિયે પ્રથમ વખત પોતાના ગામની મુલાકાત લેશે
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દેશનું સર્વોચ્ચ પદ સંભાળ્યા બાદ આ અઠવાડિયે પ્રથમ  વખત  પોતાના ગામની મુલાકાત લેશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દેશનું સર્વોચ્ચ પદ સંભાળ્યા બાદ આ અઠવાડિયે પ્રથમ વખત પોતાના ગામની મુલાકાત લેશે

0
Social Share
  • રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ  આ અઠવાડિયે પ્રથમ પોતાના ગામની મુલાકાત લેશે
  • આ ખાસ પદ સંભાળ્યા બાદ આ તેમની પ્રથમ મુલાકાત હશે

દિલ્હીઃ- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશનું  સર્વોચ્ચ બંધારણીય પદ સંભાળ્યું છે ત્યારથી તેઓ પોતાના વતન ગયા નથઈ ત્યારે હવે આ પદ સંભાળ્યા બાદ પ્રથમ વખત   આ અઠવાડિયે રાષ્ટ્રપતિ મૂર્મૂ ઓડિશાના મયુરભંજ જિલ્લામાં તેમના ગામની મુલાકાત લેવા જઈ રહ્યા છે.

નરાષ્ટ્રપતિ મુર્મુ તેમની આ મુલાકાત દરમિયાન સિમલીપાલ નેશનલ પાર્કની પણ મુલાકાત લેશે.આ બાબતે  અધિકારીઓએ આ માહિતી આપી હતી કે  મુર્મુ નેશનલ પાર્કની મુલાકાત લેનારા પહેલા રાષ્ટ્રપતિ બનશે.

જાણકારી અનુસાર રાષ્ટ્રપતિ મુર્મુ 5 મેના રોજ સિમલીપાલ નેશનલ પાર્કની મુલાકાત લેશે અને આખો દિવસ પાર્કની અંદર સમય વિતાવશે.તેઓ 3 દિવસ પોતાની ગામની મુલાકાત લેવા જઈ રહ્યા છે.તેઓ રાયરંગપુર સબ-ડિવિઝનમાં તેના સાસરિયાં (બાજુના ગામ)ની મુલાકાત પણ કરશે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code