Homeગુજરાતીરિયાલિટી શો “ નચ લબિયેના ચાહકો માટે ગુડન્યૂઝઃ નચ બલિયેના સ્પર્ધકોના...

રિયાલિટી શો “ નચ લબિયેના ચાહકો માટે ગુડન્યૂઝઃ નચ બલિયેના સ્પર્ધકોના નામ થયા જાહેર

ટેલિવિઝનનો ફેમસ રિયાલિટી શો નચ બલિયે ટૂંક સમયમાં શરૂ થવાનો છે ત્યારે તેના ઓડીયન્સ ખુબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા કે આ નચ બલિયે સિઝન-9માં કોણ કોને આપશે ટક્કર.તો હવે નચ બલિયેના દર્શકો માટે ઈતંઝારનો અંત આવ્યો છે, જી હા નચ બલિયે સિઝન 9માં કયા લોકપ્રિય ચેહરા પોતાના ડાંસનો જાદુ ચલાવવાના છે તે ચહેરાના નામ સામે આવી ચુક્યા છે

 આ રિયાલિટી શોમાં કુલ 10 જોડી જોવા મળશે કોણ કોણ છે 10 જોડીમાં સામેલ

  • વિશાલ આદિત્ય સિંહ અને મધુરીમા તુલી :  ચંદ્રકાંતઃ “એક માયાવી પ્રેમ ગાથા”ના  કલાકાર જેમની લવસ્ટોરીની શરૂઆત આ જ શો ના સેટ પર થઈ હતી. થોડા જ સમયમાં બન્નેનું બ્રેકઅપ અને પછી ફરી પેચપ થયા બાદ હવે  આ કપલ નચ બલિયેમાં સાથે જોવા મળશે.
  • ઉર્વશિ ધોળકીયા અને અનુજ સચદેવાઃ   આ એક કપલ એવું છે કે જેઓ સાથે નથી છતા  શોમાં હવે સાથે કામ કરશે, જી હા ઉર્વશી અને અર્જુનના રિલેશન ક્યારના બ્રેક થઈ ગયા છે
  • વિંદુ દારા સિંહ અને ડીનાઃ આ બન્ને પતી-પત્નિ એક સાથે આ શોમાં જોવા મળશે. વિદું બિગ બોસ વિનર છે
  • શાંતનું માહેશ્વરી અને નિત્યામીઃ બન્ને લવ બર્ડ છે અને શાંતનું એ તો આ શો માટે બિગ બોસ શોની ઓફરને ને ટાટા બાઈ બાઈ કહ્યું છે
  • રોલેશ રાવ અને કિથ સિકેરાઃ થોડા સમય પહેલા જ લગ્નનાં બંધનમાં બંધાયેલું કપલ . રોલેશ કપિલના શોમા જોવા મળે છે.
  • સૌરભ જૈન અને રિધિમાઃ  બન્ને ટીવી એક્ટર્સની સાથે સાથે હસબન્ડ વાઈફ છે. જે ચંદ્ર ગૃપ્ત મોર્યમાં જોવા મળ્યા હતા
  • ફૈઝલ ખાન અને મુસ્કાન કટારીયાઃ ફૈઝલ પોતાની પ્રેમિકા મુસ્કાન સાથે ડાંસ કરતો જોવા મળશે. ફૈઝલ ડાન્સ ઈન્ડિયા ડાન્સ અને  ઝલક દિખલાજાનો વિનર છે
  • શ્રધ્ધા આર્ય અને આલમ મક્કરઃ આ કપલ કુંડલી ભાગ્યમાં જોવા મળે છે તમને જણાવી દઈએ કે આલમ શ્રધ્ધાનો એક્સ બોયફ્રેંડ છે
  • અનિતા હસનંદાની અને રાહીત રેડ્ડીઃ અનિતા  એટલે યે હે મોહબ્બતેની શગૂન. અનિતા અને રાહિતે સાથે કામ કર્યું છે
  • ગીતા ફોગટ અને પવન કુમારઃ ગીતા ફોગચને કોણ ન ઓળખે કોમનવેલ્થમાં ગોલ્ડ મેડલ જીતનાર એટલે ગીતા અને પવન કુમાન ગીતાના હસબન્ડ છે

              આમ આ નચ બલિયે શોમાં ટીવીના અનેક જાણીતા ચહેરાઓ પોતાના ડાંસનો જાદુ ચલાવતા જોવા મળશે તો સાથે સાથે  શોની શરૂઆતમાં પ્રોડ્યુસર સલમાન ખાન, દીપિકી પાદુકોણ અને રણવિર સિંહ,મૌની રોય ,રેણું પરીખ,મોહસિન ખાન વગેરે કલાકારો જોવા મળશે.

સંબંધિત લેખો

Most Popular