1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાતની સબ જુનિયર ખો-ખો ટીમમાં તાપીની 3 ખેલાડીઓની પસંદગી
ગુજરાતની સબ જુનિયર ખો-ખો ટીમમાં તાપીની 3 ખેલાડીઓની પસંદગી

ગુજરાતની સબ જુનિયર ખો-ખો ટીમમાં તાપીની 3 ખેલાડીઓની પસંદગી

0
Social Share
  • હિમાચલપ્રદેશમાં યોજાશે નેશનલ ચેમ્પિયનશિપ
  • ગુજરાતની ટીમ પણ લેશે ભાગ

સુરતઃ ગુજરાતની સબ જુનિયર ખો-ખો ટીમમાં તાપીની 3 ખેલાડીઓની પસંદગી થઈ છે. આગામી 27મી નવેમ્બરથી હિમાચલપ્રદેશમાં યોજાનારી નેશનલ સબ જુનિયર ખો-ખો ચેમ્પિયનશિપમાં ગુજરાતની ટીમ પણ ભાગ લેશે.

પ્રાપ્ત માહિતી અનુસાર ડિસ્ટ્રીકટ લેવલ સ્પોર્ટસ સ્કુલ તાપીના ૩ ખેલાડીઓ ખો-ખો રમતમાં રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતની સબ જુનિયર ખો-ખો ટીમમાં પસંદગી પામ્યા છે. જે આગામી તા.27 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી હિમાચલપ્રદેશના ઉના ખાતે યોજાનાર નેશનલ સબ જુનિયર ખો-ખો ચેમ્પિયનશિપ ટુર્નામેન્ટમાં ગુજરાતની ટીમનું પ્રતિનિધિત્વ કરશે. તાપી જિલ્લાની આ ખેલાડીઓમાં સાવરા હંસા, ચૌધરી હાર્દી, ગામીત તન્વીનો સમાવેશ થાય છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code