સુરતની મ્યુનિ.શાળામાં 11 વર્ષના વિદ્યાર્થીએ ક્લાસમેટ પર છરીથી હુમલો કર્યો
સુરત, 17 જુન, 2026 : 11-year-old student attacks classmate with knife શહેરના ઉધના વિસ્તારમાં આવેલી મ્યુનિસિપાલિટી શાળામાં 11 વર્ષના એક વિદ્યાર્થીએ પોતાના જ ક્લાસમાં ભણતા અન્ય ક્લાસમેટ પર છરી વડે જીવલેણ હુમલો કરતા વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ઘટનાને પગલે સ્કૂલ પરિસરમાં ભારે અફરાતફરી અને ગભરાટનો માહોલ મચી ગયો […]


