1. Home
  2. Tag "3 caught"

ડિજિટલ અરેસ્ટની ધમકી આપી રૂપિયા પડાવતી ગેન્ગના રશિયન સહિત 3 પકડાયા

કંબોડિયન ગેન્ગના ઈશારે લોકોને ટાર્ગેટ કરાતા હતા અમદાવાદ સાયબર ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા સિનિયર સિટિઝનને ડિજિટલ અરેસ્ટ કરી 17 લાખ પડાવ્યા હતા અમદાવાદઃ ડિજિટલ અરેસ્ટના નામે ધમકાવીને લોકો પાસેથી રૂપિયા પડાવવાના ઓનલાઈન બનાવો વધતા જાય છે. સરકાર દ્વારા અખબારોમાં તેમજ વિવિધ માધ્યમોમાં ડિજિટલ અરેસ્ટ સામે લોકોને જાગૃત કરવા જહોર ખબરો આપવામાં આવે છે, છતાયે ભણેલા-ગણેલા […]

MPના વેપારીની 47 લાખ રોકડ સાથે બેગની ચોરી કેસમાં બસના ડ્રાઈવર-કંડકટર સહિત 3 પકડાયા

અમદાવાદઃ એમપીનો એક વેપારી ખાનગી લકઝરી બસમાં અમદાવાદ આવી રહ્યો હતો ત્યારે લકઝરી બસ હાઈવે પરની એક હોટલ પર ઊભી રાખીને બસના ડ્રાઈવર – કંડકટરે અન્ય એક વ્યક્તિની મદદ લઈને વેપારીની 47 લાખની રોકડ ભરેલી બેગની ચોરી કરી હતી. ચોરીની ફરિયાદ કરાતાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ડ્રાઈવર-કંડકટર સહિત ત્રણ શખસોને પકડી પાડીને રૂપિયા 47 લાખની ચોરાયેલી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code