સુરતમાં કુંભારીયા રોડ પર આવેલી હોટલમાં આગ લાગતા 3 લોકોનું રેસ્ક્યુ કરાયું
સુરત, 2 જુન, 2026 : 3 people rescued after fire breaks out in hotel શહેરના સારોલી-કુંભારીયા રોડ પર આવેલી એક હોટલમાં આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. હોટલના એક રૂમમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેને પગલે અંદર હાજર લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા. જોકે, ફાયર બ્રિગેડની ટીમે સમયસૂચકતા વાપરીને […]


