1. Home
  2. Tag "5 dead"

વડોદરા નજીક આઈસર ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા 5નાં મોત, 28ને ઈજા

વડોદરાઃ ગુજરાતમાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. જેમાં વધુ એક અકસ્માતનો બનાવ વડોદરા નજીક સારકદા ગામ નજીક આઈસર ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાતા એકનું ઘટના સ્થળે અને 4નાં સારવાર દરમિયાન મોત નિપજતા કૂલ 5નાં મોત થયા છે. જ્યારે આ અકસ્માતના બનાવમાં 28 લોકોને ઈજાઓ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આણંદના અડાસ ગામના 50 […]

ખેડા જિલ્લામાં શંકાસ્પદ નશાયુક્ત કફ સીરપ પીતાં 5ના મોત, પોલીસે શરૂ કરી તપાસ

નડિયાદઃ ખેડા જિલ્લામાં નડિયાદ તાલુકાના બિલોદરા ગામે ભેદી રહસ્યમય ત્રણનાં મોત અને મહુધા તાલુકાના બગડુ ગામે બે એમ કુલ પાંચ વ્યક્તિના શંકાસ્પદ કફ સીરપ પીવાથી મોત નિપજતા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. હાલતો કથિત રીતે શંકાસ્પદ પીણું પીવાના કારણે મોત થયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.  ત્યારે વધુ એક વ્યક્તિની તબિયત વધુ લથડતા તેને સારવાર […]

ગુજરાતમાં દશામાની મૂર્તિ વિસર્જન સમયે ત્રણ સ્થળોએ 8 ડુબ્યાં, 5ના મોત, 3 હજુ લાપત્તા

અમદાવાદઃ રાજ્યભરમાં દશામા મહોત્સવ ભારે આનંદોલ્લાસથી ઊજવાયો હતો. દરમિયાન દશામાના મૂર્તિના વિસર્જન માટે તમામ નદીઓ અને તળાવોમાં ભાવિકો ગયા હતા. જેમાં વડાદરા નજીક મહી નદીમાં બે સ્થળોએ ડુબી જવાના બમાવો બનતા પાંચ વ્યક્તિઓ ડૂબી ગયા હતા. જેમાં બે વ્યક્તિના મૃતહેહો મળ્યા હતા. જ્યારે ત્રણ વ્યક્તિઓનો હજુ કોઈ ભાળ મળી નથી. જ્યારે અમરેલી જિલ્લાના ધારી તાલુકામાંથી […]

કચ્છમાં મુન્દ્રાના ગુંદાલા ગામ નજીક નર્મદા કેનાલમાં ડુબી જતાં ત્રણ મહિલાઓ સહિત પાંચના મોત

ભૂજ :  કચ્છમાં મુન્દ્રા તાલુકાના ગુંદાલા ગામ નજીકથી નર્મદાની કેનાલ પસાર થાય છે. આ કેનાલમાં ડુબી જવાથી એક જ પરિવારના પાંચ લોકોના મોત નિપજ્યા  આ વિસ્તારમાં ભારે ગમગીની વ્યાપી ગઈ હતી.  દુર્ઘટના બાદ પાંચેય મૃતદેહો  કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટના બાદ ગરીબ શ્રમિક પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. બનાવની જાણ થતાં પોલીસ અને મામલતદાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code