PoKમાં હિંસા વકરી: સુરક્ષાદળોની કાર્યવાહીમાં 50થી વધુ લોકોનાં મોત, ઇસ્લામાબાદમાં વિરોધ પ્રદર્શન
ઇસ્લામાબાદ, 1 ઓગસ્ટ 2026: પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે પીઓકેમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી હિંસક ઘટનાઓ અને જનઆંદોલનને લઈને એક અત્યંત ચોંકાવનારો અને મોટો દાવો સામે આવ્યો છે. ‘જમ્મુ-કાશ્મીર જોઈન્ટ પીપલ્સ એક્શન કમિટી’ (JAAC) ના સભ્ય સરદાર ઉમર નઝીર કશ્મીરીએ સોશિયલ મીડિયા પર વીડિયો જારી કરીને ગંભીર આરોપ લગાવ્યો છે કે, તાજેતરના દિવસોમાં સુરક્ષાદળોની […]


