વડોદરા: જરોદ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 6 લોકોના મોત અને 31 ઘાયલ
વડોદરા, 17 જૂન 2026: Fatal accident on Jarod Highway વડોદરા-જરોદ રોડ પર વહેલી સવારે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો. કોટંબી ગામ નજીક હાઇવે પર એક લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ. છ મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા, જ્યારે બસમાં સવાર આશરે 31 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી. પૂરપાટ ઝડપે આવતી બસ ટ્રકની પાછળ અથડાઈ શરૂઆતના […]


