જેતપુર હાઈવે પર ટેન્કરમાંથી દૂધચોરીનું કૌભાંડ પકડાયું, પોલીસે 6 શખસોની કરી ધરપકડ
                    રાજકોટઃ ડેરીના ટેન્કરમાંથી દૂધચારીનું કૌભાંડ પકડાયુ છે. જુનાગઢ-જેતપુર હાઈવે પર એક હોટલ પર દૂધના ટેન્કરો ઊભા રાખીને ટેન્કરમાંથી દૂધના બેરલો ભરીને એટલું જ પાણી ટેન્કરમાં નાંખવામાં આવતું હતું. આ કૌભાંડ ઘણા સમયથી ચાલતું હોવાની પોલીસને બાતમી મળી હતી તેથી પોલીસે ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને સાથે રાખીને દરોડો પાડી દૂધચારીના કૌભાંડને પડદાફાશ કર્યો હતો. પોલીસે […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
                        
                        
                        
                        
                    
	

