ગુજરાત વિકાસ મોડેલ’ કાશ્મીરથી કન્યાકુમારી સુધી સમગ્ર દેશમાં સ્વીકૃત બન્યુ છેઃ અમિત શાહ
ગાંધીનગર, 28 મે, 2026 : ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે આજે સોનીપુર ખાતે કલોલ અને ગાંધીનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાં રૂ. ૩૪૦ કરોડના ૮૪ જેટલા વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ પૂર્વે બંને મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું. આજે યોજાયેલાં આ […]


