બગોદરા હાઈવે પર ઈકોકાર અને પીકઅપ વાન વચ્ચે અકસ્માતમાં એકનું મોત
અમદાવાદ, 5 જુન, 2026 : One killed in accident between ecocar and pickup van જિલ્લાના બગોદરા નજીક આવેલા ભોગાવો પુલ ઉપર આજે લીંબડી તરફથી રોંગ સાઇડમાં આવી રહેલી ઈકો અને સામેથી આવતા પીકઅપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઇકોચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. […]


