31 વર્ષીય પોપ ગાયક “લિયામ પેનનનું” આકસ્મિક નિધન
બ્રિટિશ પોપ બેન્ડ ‘વન ડાયરેક્શન’ના પૂર્વ સભ્ય અને અંગ્રેજી ગાયક લિયામ પેનનું નિધન થયું છે. 31 વર્ષીય લિયામ આર્જેન્ટિનાની રાજધાની બ્યુનોસ આયર્સની એક હોટલની બાલ્કનીમાંથી પડી ગયો હતો. લિયામ તેના પૂર્વ બેન્ડમેટ નિઆલ હોરાનના મ્યુઝીક કાર્યક્રમમાં ભાગ લેવા માટે આર્જેન્ટીના પહોંચ્યો હતો. આર્જેન્ટિના પોલીસે આ મામલે નિવેદન જારી કરીને કહ્યું છે કે, મ્યુઝીસિયનનું મોત હોટલના […]


