1. Home
  2. Tag "active cases"

કોરોના: દેશમાં 24 કલાકમાં 1,272 નવા કેસ સામે આવ્યા,સક્રિય કેસ 15,515

કોરોનાના કેસ ફરી જોવા મળ્યા  છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1272 નવા કેસ દર્દીઓના સાજા થવાનો દર 98.78 ટકા સક્રિય કેસ 15,515 થયા દિલ્હી : ભારતમાં કોરોનાના કેસ ફરી એકવાર જોવા મળી રહ્યા છે.કોરોનાના કેસમાં દિનપ્રતિદિન વધારો-ઘટાડો જોવા મળતો હોય છે.અને કોરોનાને રોકવા સરકાર દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.ત્યારે આજે કોવિડ-19ના એક દિવસમાં 1,272 […]

કોરોનાના કેસમાં સતત ઘટાડો,એક્ટિવ કેસ 19 હજારથી ઘટીને 18009 થયા

દિલ્હી : ભારતમાં સક્રિય અને નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, શુક્રવારે છેલ્લા 24 કલાકમાં 1,580 નવા કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 19 હજારથી ઘટીને 18 હજાર થઈ ગઈ છે. મહમારીમાંથી સાજા થનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. 4,44,28,417 લોકોએ કોરોના મહામારી સામેની લડાઈ જીતી છે. શુક્રવારે […]

ભારતમાં કોરોનાના સક્રિય કેસમાં ઘટાડો,33 હજારથી ઘટીને 30,041 કેસ થયા

દિલ્હી : ભારતમાં સક્રિય અને નવા કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, શુક્રવારે છેલ્લા 24 કલાકમાં 2,961 નવા કેસ નોંધાયા હતા. જ્યારે શુક્રવારે આ આંકડો 3,611 હતો. તે જ સમયે, સક્રિય કેસોની સંખ્યા 33,232 થી ઘટીને 30,041 પર આવી ગઈ છે. મહામારીમાંથી સાજા થનારા લોકોની સંખ્યામાં વધારો થયો છે. 4,44,05,550 […]

છેલ્લા 24 કલાકમાં કોરોનાના 30 હજારથી વધુ કેસ નોંધાયા – એક્ટિવ કેસોમાં સતત ઘટાડો , 3.5 લાખથી પણ ઓછા સક્રિય કેસ

કોરોનાના  એક્ટિવ કેસમાં સતત ઘટાડો છેલ્લા 34 કલાકમાં 30 હજારથી વધુ કેસ નોંધાયા દિલ્હીઃ- દેશમાં લસતત કોરોનાના કેસોની સંખ્યા ઘટડી જોવા મળી રહી છે, તો બે દિવસ બાધ કોરોનાના નવા કેસોની સંખ્યા નોંધપાત્ર  વધેલી જોી શકાય છે, ગુરુવારે જાહેર કરવામાં આવેલા લેટેસ્ટ આંકડાઓ  પ્રમાણે દેશમાં ફરી એકવાર કોરોનાના કેસ 30 હજારને પાર કરી ગયા છે. […]

કોરોના સંકટઃ અત્યાર સુધીમાં 3.23 કરોડથી વધારે દર્દીઓ થયા સાજા, હાલ 3.91 લાખ એક્ટિવ કેસ

દિલ્હીઃ ભારતમાં 24 કલાકમાં 65,27,175 રસી ડોઝના આપવામાં આવ્યા હતા. આમ અત્યાર સુધીમાં 73 કરોડથી વધારે લોકોને રસીકરણમાં સાંકળી લેવાયાં છે. 21 જૂનથી કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાનના સાર્વત્રીકરણના નવા તબક્કાનો આરંભ થયો છે. મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,23,74,497 દર્દીઓ સાજા થઇ ગયા છે અને 24 કલાકમાં વધુ 32,198 દર્દીઓ સાજા થઈ ઘરે પરત ફર્યા હતા. આમ […]

ભારતમાં કોરોનાનો ભરડોઃ અત્યાર સુધીમાં કરાયાં 53 કરોડ ટેસ્ટ, રસીકરણ અભિયાન બન્યું તેજ

અત્યાર સુધીમાં 67.72 કરોડ લોકોએ લીધી રસી 24 કલાકમાં 59 લાખ લોકોને અપાઈ રસી અત્યાર સુધીમાં 3.21 કરોડ દર્દીઓ થયાં સાજા દિલ્હીઃ ભારતમાં ફરી એકવાર કોરોનાએ માથુ ઉચક્યું હોય તેમ પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. દરમિયાન 24 કલાકમાં 42 હજારથી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં હતા. આમ એક્ટિવ કેસનો આંકડો ચાર લાખને પાર પહોંચ્યો હતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code