1. Home
  2. Tag "Actor Prabhas"

સાઉથ સુપરસ્ટાર પ્રભાસનો આજે જન્મદિવસ, જાણો તેમના રિલ અને રિયલ સફરની કેટલીક વાતો

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રિઝના સુપર  સ્ટાર પ્રભાસ અને બાહુબલીથી નવી ઓળખ મેળવનાર અભિનેતાનો આજે 44 મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. પ્રભાસનો જન્મ 23 ઓક્ટોબર 1979ના રોજ ચેન્નાઈમાં થયો હતો.તેમનું પૂરું નામ ઉપ્પલાપતિ વેંકટા સૂર્યનારાયણ પ્રભાસ રાજુ છે. તેમના પિતા ફિલ્મ નિર્માતા ઉપ્પલાપતિ વેંકટા સૂર્યનારાયણ રાજુ અને માતા શિવા કુમારી હતી.  હૈદરાબાદની નાલંદા કોલેજમાંથી 12મા સુધીનો અભ્યાસ […]

સાઉથ સ્ટાર પ્રભાસની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘રાધે શ્યામ’ OTT પર થઈ શકે છે રિલીઝ- 400 કરોડની મળી ઓફર

પ્રભાસની ફિલ્મ રાધેશ્યામને 400 કરોડની ઓફ ઓટીટી પર થી શકે છે રિલીઝ 14 જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં થવાની  છે રિલીઝ   મુંબઈઃ- સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પ્રભાસનું ખૂબ મોટૂ નામ છે, બાહુબલીની સફળતા બાદ તેઓ દર્શકોના મોસ્ટ ફેવરિટ એક્ટર બન્યા છે, ત્યારે છેલ્લા ઘણા સમયથી તેમની ફિલ્મ રાધેશ્યામ પણ ચર્ચતામાં છે, દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code