1. Home
  2. Tag "Addiction"

હવે નશાની લતથી બચાવશે આ વેક્સીન, જાણો કોણે શોધ કરી….

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રના વિશેષજ્ઞોનો અંદાજ છે કે લગભગ 2.2 કરોડ લોકોએ ડ્રગ્સનો પયોગ કર્યો હતો. જોકે યુવાનોને આનાથી મુક્ત કરવા માટે એક વેક્સીન બનાવવામાં આવી છે. આ વેક્સીનને બ્રાઝિલના સંશોધકો દ્વારા તૈયાર કરવામાં આવી છે. તેમનો દાવો છે કે આનાથી યુવાનો ના માત્ર વ્યસન છોડશે, પણ તે ફરીથી ડ્રગ્સ તરફ પણ નહીં દેખે. બ્રાઝિલના […]

ડિજિટલ ડિટોક્સ સાથે આ સ્માર્ટ રીતોથી બાળકોના મોબાઈલની લત છોડાવો

બાળકો મોબાઈલનો ઉપયોગ ક્યારે કરી શકે તે માટે એક નિશ્ચિત સમય નક્કી કરો. તેનાથી તેઓ સમયની પાબંદીની આદત થશે અને તે શીખશે કે દરેક સમયે મોબાઈલમાં નથી ખોવાયેલા રહેવાનું. આ સરળ ઉપાયો અપનાવી તમે બાળકોને મોબાઈલની લતથી છુટકારો અપાવી શકાય છે અને જીવનમાં અન્ય જરૂરી વસ્તુઓ તરફ ધ્યાન દોરી શકો છો. સાથે સમય વિતાવો: જમવાના […]

વાનરોના કારણે વ્યક્તિઓને લાગી છે નશાની લત – વૈજ્ઞાનિકો કરેલા અભ્યાસમાં દર્શાવ્યા નશાના આકારણો

નશાની લતના કારણો અનેક વૈજ્ઞાનિકોએ આ વાતનો કર્યો ખુલાસો તમે ઘણા લોકોને જોયા હશે કે સાંજ પડે અટેલે તેમને નશો કરવો જોઈએ, દારુના નશાની લત ઘણા લોકોનો પીછો છોડતી નથી, આમ થવા પાછળના ઘણા કારણો છે, ત્યારે હવે આ બબાતે વૈજ્ઞાનિકોએ પણ ઘણા સંશોઘન કર્યા છે અને આ લત લાગવા પાછળના અને કારણો જણાવ્યા છે.લોકો […]

કોરોના મહામારી વચ્ચે લોકોને ઑનલાઇન વધુ રહેવાની પડી આદત: રિપોર્ટ

નવી દિલ્હી: કોરોના મહામારીની શરૂઆતથી જ કોરોના સંક્રમણને કારણે લાગૂ કરાયેલા લોકડાઉન અને પ્રતિબંધો બાદથી લોકોને ફરજીયાતપણે ઘરમાં જ રહેવાની નોબત આવી હતી. આ જ કારણોસર મોટા ભાગના કાર્યો માટે ડીજીટલ માધ્યમનો સહારો લેવો પડ્યો છે. જો કે આ દરમિયાન લોકોને હવે ઑનલાઇન રહેવાની આદત પડી ગઇ છે. સાયબર સિક્યોરિટી કંપની નોર્ટન લાઇફ્લોકે એક વૈશ્વિક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code