1. Home
  2. Tag "Afghanistan taliban"

અફઘાનિસ્તાનમાં તાલિબાનના આંતક વચ્ચે અમેરિકાના 3 હજાર સૈનિક કાબુલ પહોંચ્યા, બ્રિટનની સૈના પણ આવશે મદદે

 અમેરિકા આવ્યું અફઘાનની મદદે 3 હજારથી વધુ સેનિકો કાબુલ પહોંચ્યા બ્રિટનના સેનિકો પણ અફઘાનની કરશે મદદ દિલ્હીઃ-તાલિબાને અફઘાનિસ્તામાં આતંક ફેલાવ્યો છે,સતત તાલિબાન અફઘાનના વિસ્તારો કબજે કરી રહ્યું છે, ત્યારે અમેરિકા અને બ્રિટન જેવા દેશની સેના અફઘાનની મદદે પહોંચી છે,જેમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનના વહીવટીતંત્ર એ શુક્રવારે કાબુલ એરપોર્ટ પર 3 હજારથી વધુ સૈનિકો ખસેડ્યા હતા […]

તાલિબાનનો અફ્ઘાનિસ્તાનમાં હાહાકાર, કંધાર પર કર્યો કબ્જો

તાલિબાનનો અફ્ઘાનિસ્તાનમાં આતંક કંધાર પર પણ કર્યો કબજો અફ્ઘાનિસ્તાનની 65 ટકા જમીન પર તાલિબાનનો કબ્જો દિલ્લી: અફ્ઘાનિસ્તાનમાં તાલિબાન દ્વારા 65 ટકાથી વધારે જમીન પર કબ્જો કરી લેવામાં આવ્યો છે. હવે તાલિબાનના આતંકવાદીઓ દ્વારા વધુ એક શહેર પર કબ્જો કરી લેવામાં આવ્યો છે. ગુરુવારે તાલિબાનોએ દાવો કર્યો હતો કે તેઓએ દક્ષિણી શહેર કંધાર પર કબજો કર્યો […]

અફઘાનિસ્તાનની વણસતી સ્થિતિઃ તાલિબાનીઓ એ કંઘાર જેલ તોડીને કેટલાક કેદીઓને છોડાવ્યા

અફઘાનિસ્તાનની હાલત કફોળી તાલીબાનીઓનો વધી રહ્યો છે આતંક તાલીબાનીઓ એ કંઘાર જેલ તોડી કેદીઓને છોડાવ્યા દિલ્હીઃ અફઘાનિસ્તાનમાં તાલિબાનનીઓનો સતત આતંક વધતો જોવા મળી રહ્યો છે,ઘીમે યગીમે અફઘાનમાં તાલિબાનીઓ સક્રિય બની રહ્યા છે,અને પોતાની નાપાક હરકતોને અવારનવાર અંજામ આપતા જોવા મળી રહ્યા છે..અફઘાનના અનેક વસ્તારો પર પોતાનો કબ્જો જમાવી ચૂકેલા તાલિબાન દ્વારા ફરી એક વખત એફઘાનમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code