1. Home
  2. Tag "Ahmedabad-Kolkata Express Train"

અમદાવાદ-કોલકાતા એક્સપ્રેસ ટ્રેનને કટની મુડવારા રૂટ્સ પર ડાયવર્ટ કરાશે,

અમદાવાદઃ પશ્ચિમ મધ્ય રેલવેના જબલપુર ડિવિઝનના કટની-સિંગરૌલી સેક્શનમાં ડબલિંગના સંબંધમાં ઇન્ટરલોકિંગ કાર્યને કારણે અમદાવાદ-કોલકાતા એક્સપ્રેસ ટ્રેનના રૂટસને ડાયવર્ટ કરાયો છે. જે 15મા માર્ચથી અમલી બનશે. અમદાવાદથી ઉપડતી ટ્રેન કટની મુડવારા-પ્રયાગરાજ છિવકી-પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંકશન-ગઢવા રોડ તરફ ડાયવર્ટ કરાશે. 15 માર્ચ, 2023 ના રોજ અમદાવાદથી ઉપડતી ટ્રેન નંબર 19413 અમદાવાદ-કોલકાતા એક્સપ્રેસને તેના નિર્ધારિત માર્ગ કટની મુડવારા, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code