અમદાવાદમાં સરકારી આવાસ ભાડે આપનારાઓ સામે હવે થશે પોલીસ ફરિયાદ, દસ્તાવેજ પણ રદ થશે
અમદાવાદ, 27 જુલાઈ 2026: સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો માટે સરકારી યોજનાઓ હેઠળ ફાળવવામાં આવતા આવાસ (મકાનો) અંગે તંત્ર દ્વારા હવે અત્યંત કડક વલણ અપનાવવામાં આવ્યું છે. મોટાભાગે જોવા મળતું હોય છે કે આવા આવાસ મેળવનાર લાભાર્થીઓ નિયમો વિરુદ્ધ જઈને મકાનો અન્ય વ્યક્તિઓને ભાડે આપી દેતા હોય છે. આ ગેરરીતિ સામે વહીવટી તંત્ર દ્વારા લાલ […]


