1. Home
  2. Tag "air port"

એસટી, રેલવેની જેમ હવે વિમાની મુસાફરોમાં પણ વધારો થતાં એરપોર્ટ ધમધમવા લાગ્યા

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતા સરકારે નિયંત્રણો લગભગ ઉઠાવી લીધા છે. સાથે.રોજગાર-ધંધા રાબેતા મુજબ બનતા જાહેર પરિવહન સેવાઓ પણ શરૂ થઈ ગઈ છે. એસટી, રેલવેની જેમ હવે વિમાની સેવાઓમાં પણ હવે ટ્રાફિક વધી રહ્યો છે. અમદાવાદ એરપોર્ટ ખાતે એક જ મહિનામાં ડોમેસ્ટિક મુસાફરોની અવર જવરમાં 70 ટકા જેટલો વધારો નોંધાયો છે. કોરોનાની પહેલી […]

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનએ એરપોર્ટ પરથી કચરો ઉપાડવાનું બંધ કરી દીધું

અમદાવાદઃ  અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ખાતા દ્વારા શહેરના ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક એરપોર્ટનો કચરો લેવાનું એક વર્ષથી બંધ કરી દેવાયું છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશને એરપોર્ટના સંચાલકોને પ્રોસેસ પ્લાન્ટ લગાડી કચરાનો નિકાલ કરવા આદેશ કરી દીધો છે. આ અંગે એરપોર્ટનું સંચાલન કરતી કંપનીના પ્રતિનિધિઓએ મ્યુનિ. ના અધિકારીઓને કચરો ઉપાડવા રજૂઆત કરી હતી પણ તેમણે ના પાડી […]

કોરોનાને લીધે વિમાની સેવાને અસરઃ મુસાફરો ન મળતા અનેક ફ્લાઈટ્સ રદ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાને લીધે જાહેર પરિવહન ક્ષેત્રને ભારે અસર પહોંચી છે. લોકો મહત્વના કામ વિના મુસાફરી કરવાનું ટાળી રહ્યા છે. એસટી નિગમે ઘણા રૂટ્સ બંધ કરી દીધા છે, રેલવેએ પણ ઘણી ટ્રેનો બંધ કરી દીધી છે. જ્યારે કોરોનાને કારણે વિમાની સેવા પણ પ્રભાવિત બની છે.અમદાવાદ એરપોર્ટથી સંચાલિત ફ્લાઈટમાં મુસાફરી કરતા પેસેન્જરોની સંખ્યામાં ધરખમ ઘટાડો થયો […]

પ્લેન હાઈજેક કરીને પાકિસ્તાન લઈ જવાની ધમકી, ભારતના તમામ એરપોર્ટ હાઈએલર્ટ પર

પુલવામા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ ભડકી ઉઠેલા જનાક્રોશ વચ્ચે શનિવારે દેશના તમામ એરપોર્ટો પર હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. શનિવારે મુંબઈમાં એક એરલાઈનના ઓપરેશન સેન્ટરને ફોન પર ધમકી આપવામાં આવી છે કે ભારતીય કેરિયરની એક ફ્લાઈટને હાઈજેક કરી લેવામાં આવશે. ખાસ વાત એ છે કે ફોન કરનારે કહ્યુ છે કે પ્લેનને હાઈજેક કરીને પાકિસ્તાન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code