1. Home
  2. Tag "AIR SHOW"

એશિયાનો સૌથી મોટો એર- શો ફેબ્રુઆરી 2023મા બેંગલુરુ ખાતે યોજાશે – તૈયારીઓ શરુ

2023માં એર શોનું આયોજન બેંગલુરુ ખાતે અત્યારથી જ ફેબ્રુઆરી મહિના માટેની તૈયારીઓ શરુ ડિફેન્સ એક્સ્પો 2022નું ગુજરાતની રાજધાની ગાંઘીનગર ખાતે ભવ્ય આયોજન બાદ હવે સંરક્ષણ મંત્રાલયે આગામી વર્ષની શરૂઆતમાં યોજાનાર એરો-ઈન્ડિયાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આવતા વર્ષે એટલે કે ફેબ્રુઆરી 2023માં એશિયાનો સૌથી મોટો એર-શો બેંગલુરુમાં યોજાવા જઈ રહ્યો છે. એરો-ઈન્ડિયાનું આયોજન 13-17 ફેબ્રુઆરી […]

અમદાવાદના સાબરમતી નદીમાં એર શો નિહાળવા રિવરફ્રન્ટના બન્ને કાંઠે લોકોની હકડેઠઠ ભીડ જામી

અમદાવાદઃ શહેરના સાબરમતી નદી રિવરફ્રન્ટ પર એરફોર્સ દ્વારા એકશોનું આયોજન કરાયું છે. મંગળવારે સાંજે  શહેરના રિવરફ્રન્ટના બંને તરફ હજારો લોકોની હાજરીમાં રિવરફ્રન્ટ એક્સપો 2022 શરૂઆત થઈ હતી. જેમાં દિલધડક કરતબ કરતાં સેનાના જવાનોએ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. અમદાવાદના સાબરમતી નદી પર એર શોનું આયોજન કરાયુ છે. એરપોર્સ જવાનોના હેરતભર્યા કરતબો નિહાળવા શહેરીજનો રિવરફ્રન્ટ પર […]

અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે એર શો માટે તડામાર તૈયારીઓ, એરફોર્સ દ્વારા રિહર્સલ કરાયું

અમદાવાદઃ શહેરના રિવરફ્રન્ટ સાબરમતી નદી પર યોજાનારા એર શોની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. એરફોર્સ દ્વારા એર-શોનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. દરમિયાન સોશિયલ મીડિયામાં આગ લાગી હોવાના વીડિયો વાઈરલ થયા હતા. ત્યાર બાદ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (SRFDCL) દ્વારા ટ્વિટર પર ટ્વીટ કરીને અટલબ્રિજ પાસે કોઈ આગની ઘટના નહીં, પરંતુ ડિફેન્સ એક્સપો હેઠળ ડેમોન્સ્ટ્રેશન […]

ઓડીશાના ભુવનેશ્વર ખાતે આવતીકાલે વાયુસેનાના સૂર્ય કિરણ વિમાન બતાવશે  પરાક્રમ

વાયુસેનાના સુર્યકિરણ વિમાનનો યોજાશે એર શો આવતી કાલે ભૂનેશ્વર ખાતે દેખાડશે પરાક્રમ દિલ્હીઃ- દેશની ત્રણેય સેનાઓ વધુને વધુ મજબૂત બને તેવા અથાગ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ભારતીય વાયુસેનાના વિમાન સિર્યકિરણ આવતી કાલે પોતાની શક્તિ પ્રદર્શન કરતા જોવા મળે છે. For #AzadiKaAmritMahotsav Air Show by @IAF_MCC is planned at Bhubaneswar & Puri at Odisha […]

બેંગલુરુમાં એર શૉ પહેલા મોટી દુર્ઘટના, પરસ્પર ટકરાયા વાયુસેનાના બે વિમાનો

કર્ણાટકમાં બેંગાલુરુ ખાતે બુધવારથી શરૂ થઈ રહેલા એર શૉ પહેલા મંગળવારે મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં યેલહાંકા એરપોર્ટ પર એર શૉ માટે ચાલી રહેલા રિહર્સલ દરમિયાન બે સૂર્યકિરણ ટીમના બે હૉક વિમાન પરસ્પર ટકરાયા હતા. વાયુસેનાના બંને વિમાનોના પાયલટ સુરક્ષિત છે. મહત્વપૂર્ણ છે કે બંને એરક્રાફ્ટ રિહર્સલ દરમિયાન ઉડાણ ભરી રહ્યા હતા. પરંતુ જ્યારે આકાશમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code