મહેમાનો માટે બનાવો મસાલાથી ભરપૂર આલુ દમ પુલાવ, જાણો સિક્રેટ રેસીપી
રેસીપી, 23 એપ્રિલ 2026: ઘરના કંઈક સ્પેશિયલ અને ચટાકેદાર બનાવવાની ઈચ્છા હોય, ત્યારે ‘આલુ દમ પુલાવ’ થી બેસ્ટ છે. સુગંધિત બાસમતી ચોખા અને મસાલેદાર બટાકા ને જ્યારે ‘દમ’ આપીને ધીમી આંચે બનાવવામાં આવે છે, ત્યારે તેનો સ્વાદ અદભુત લાગે છે. દમ આલુ પુલાવ લંચ બોક્સ હોય કે મહેમાનો માટેની સ્પેશિયલ થાળી, દરેક પ્રસંગે હિટ રહે […]


