1. Home
  2. Tag "ambulances"

ભારત સરકારે નેપાળને 35 એમ્બ્યુલન્સ અને 66 સ્કૂલ બસો ભેટમાં આપી

નવી દિલ્હીઃ ભારત સરકારે નેપાળના વિવિધ જિલ્લાઓમાં ફેલાયેલી અને આરોગ્ય અને શિક્ષણના ક્ષેત્રમાં કામ કરતી વિવિધ સંસ્થાઓને અનુક્રમે 35 એમ્બ્યુલન્સ અને 66 સ્કૂલ બસો ભેટમાં આપી. નેપાળમાં ભારતના રાજદૂત નવીન શ્રીવાસ્તવ દ્વારા નેપાળ સરકારના નાણામંત્રી વર્ષા માન પુનની હાજરીમાં વાહનોની ચાવીઓ સોંપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં વિવિધ જિલ્લાઓની નગરપાલિકાઓ અને ગ્રામીણ નગરપાલિકાઓના મેયર અને અધ્યક્ષો […]

 હાઈટેક સિસ્ટમ હેઠળ માર્ગ અકસ્માતમાં એમ્બ્યૂલન્સને સૌથી પહેલા થશે જાણ- એમ્બ્યુલન્સ, હોસ્પિટલો અને પોલીસ કંટ્રોલ રૂમ્સને એક સાથે જોડાશે

દેશમાં હાઈટેક સિસ્ટમ પર થઈ રહ્યું છે કામ એક્સિડન્ટ થાતા પહેલી જાણ થશે એમ્બ્યૂલન્સને દિલ્હી – દેશ સમગ્ર બાબતે આગળ વધી રહ્યો છે,તાજેતરમાં માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય આ માટે એક મહત્વપૂર્ણ યોજના પર કામ કરી રહ્યું છે.  ત્યારે દેશમાં હવે એક તકનીક આવી રહી છે઼ જે હેઠળ હવેે માર્ગ અકસ્માત સમયે પોલીસ અને એમ્બ્યુલન્સને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code