અમદાવાદ: AMTS બસના વધતા અકસ્માતો રોકવા નવતર પહેલ
અમદાવાદઃ AMTS માં રોજના હજારો મુસાફરો મુસાફરી કરે છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી અકસ્માતો મામલે AMTS ચર્ચાનો વિષય બની છે. જેથી જમાલપુરમાં આવેલ AMTS ના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાં તમામ બસોનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. તમામ બસોમાં GPS લગાવવામાં આવેલું છે. જેનાથી નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને AMTS બસ બસ સ્ટોપ પર […]


