મુદ્રા પોર્ટઃ એરોકા નટ્સની દાણચોરીનો પર્દાફાશ, ‘બેઝ ઓઈલ’ રખાતા ડ્રમમાં છુપાવ્યો હતો જથ્થો
અમદાવાદઃ મુદ્રા પોર્ટ ખાતે ડીઆરઆઈએ એરેકા નટ્સની દાણચોરીના નેટવર્કનો પર્દાફાશ કરીને કરોડોની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યાો હતો. તસ્કરોએ દાણચોરી માટે અપનાવી તકનીક જાણીને ડીઆરઆઈના અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. બેઝ ઓઈલ’ રખાતા ડ્રમમાં છુપાવવાની નવીન પદ્ધતિઓ અપનાવીને ભારતમાં દાણચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. મુદ્રા પોર્ટ ખાતે એરેકા નટ્સના તસ્કરો સામેની […]


