જો ઇન્દિરા ગાંધી જીવતા હોત તો ભાજપ પર પ્રતિબંધ લગાવી દેત: અશોક ગેહલોત
જયપુર, 15 જૂન 2026: રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ગેહલોતે ભારતીય જનતા પાર્ટી પર અત્યાર સુધીનો સૌથી આકરો પ્રહાર કર્યો છે. ગેહલોતે દાવો કર્યો છે કે, “જો પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધી આજે જીવતા હોત, તો તેમણે ભાજપ જેવા પક્ષ પર કાયદેસરનો પ્રતિબંધ લગાવી દીધો હોત.” તેમણે ચેતવણી આપતા કહ્યું કે આજે દેશની […]


