બાળકોને ડ્રાયફ્રુટ્સ ખવડાવવાનું કઈ ઉંમરે શરૂ કરવું જોઈએ, જાણો….
                    મોટાભાગના ડોકટરો સલાહ આપે છે કે બાળકો 9-12 મહિનાની ઉંમરથી ડ્રાયફ્રુટ્સ આપવાનું શરૂ કરી શકે છે. પણ યાદ રાખો, દરેક બાળક અલગ હોય છે, એટલે ચોક્કસ તમારા બાળકના ડૉક્ટરને એકવાર પૂછો. શરૂઆતમાં, બે વર્ષ સુધી બાળકોને ડ્રાયફ્રૂટ્સ પીસીને આપવામાં આવે છે. 2 થી 5 વર્ષના બાળકોને ડ્રાયફ્રૂટ્સ ખૂબ જ ઓછી માત્રામાં આપવા જોઈએ. દિવસમાં એક […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

